SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ संसारचक्रवाले, सर्वेऽपि च पुद्गला मया बहुशः। आहृताश्च परिणामिताश्च न च तेषु तृप्तोऽहम् ॥१७॥ અર્થ: સંસારરૂપી ચક્રવાલમાં (ચક્રભ્રમણમાં) સર્વ પુગલોને મેં ઘણીવાર આહારરૂપે ગ્રહણ કર્યા, અને પરિણમાવ્યા (એટલે શરીરાદિપણે પરિણમાવ્યા) તોપણ તે પુગલોને વિષે તૃમિન પામ્યો. (૩નુષ્યવૃત્તિમ) उचलेवा होइ भोगेसु, अभोगी नो विलिप्पइ । ૭ ૯ ૮ ૧૦ ૧૧ भोगी भमइ संसारे, अभोगी विष्पमुच्चइ ॥१८॥ उपलेपो भवति भोगे - प्वभोगी न विलिप्यते । भोगी भ्रमति संसारे, उभोगी विप्रमुच्यते ॥१८॥ અર્થ : વિષયભોગી પુરૂષોને વિષયભોગને વિષે ઉપલેપ (ક્રમનોલેપ) હોય છે, પરન્તુ અભોગી જીવો રાગાદિક કર્મથી લેપાતા નથી, માટે જ ભોગી પુરૂષો સંસારમાં પરિભ્રમણ કરે છે, અને અભોગી પુરૂષો કર્મથી મુકાય છે એટલે કર્મરહિત થાય છે. * નોડતિપૂરુ એવો પણ પાઠ છે.
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy