________________
(અથવા ક્રીડામાં) કયાંય પણ સાર દેખાતો નથી, તેમ ઈન્દ્રિયના વિષયોમાં પણ સારી રીતે તપાસતાં લેશ પણ સુખ દેખાતું નથી.
सिंगारतरंगाए, विलासवेलाइ जुबणजलाए । ૭ ૫ ૮
૪ ૯ ૧૦ के के जयंमि पुरिसा, नारीनईए न बुडंति ॥३६॥ श्रृंगारतरंगायां, विलासवेलायां यौवनजलायाम् ॥
દે ગતિ પુરુષા, નારીનાં ન વુત્તિ ? રૂદા
અર્થ : શૃંગારરૂપી તરંગો (કલ્લોલ)વાળી, વિલાસરૂપી પ્રવાહવાળી (અથવા પૂરવાળી), અને જાવાનીરૂપી જળવાળી નારીરૂપી નદીમાં જગતની અંદર કયા કયા પુરૂષો નથી ડુબતા? અર્થાત્ નારીરૂપી નદીમાં સર્વ પુરૂષો ડુબ્યા છે. सोअसरीदुरिअदरी, कवडकुडीमहिलिआकिलेसकरी । वइरविरोयणअरणी, दुक्खखाणीसुक्खपडिवखा ॥३७॥
शोकसरिझुरितदरी, कपटकुटी महिला क्लेशकरी । વૈરવિરોધનાર, કુંડની સુતિ રૂછો
અર્થ: આ જગતમાં સ્ત્રી તે શોકની નદી છે, પાપની ગુફા છે, કપટની કુંડી છે, કલે શની કરનારી છે, વૈરરૂપી અગ્નિને ઉત્પન્ન કરવામાં અરણીના કાષ્ટ સરખી છે, દુઃખની ખાણ,