________________
महिलाण कायसेवी, न लहइ किंचिवि सुहं तहा पुरिसो।
૯ ૧૩ ૧૦ सो मन्नए वराओ,
१२ सयकायपरिस्समं सुक्खं ॥३४॥ महिलानां कायसेवी, न लभते किंचिदपि सुखं तथा पुरुषः।
स मन्यते वराकः, स्वकायपरिश्रमं सौख्यम् ॥३४॥
અર્થ : તેમ સ્ત્રીઓની કાયાનું સેવન કરનાર પુરૂષ કંઈપણ સુખ નથી પામતો, તોપણ તે રાંક(પામર) જીવ પોતાની કાયાના પરિશ્રમનેજ સુખ માને છે. सुट्ठवि मग्गिज्जतो, कत्थवि कयलिइ नत्थि जह सारो ।
૮ ૮ ૧૩ ૧૨ ૧૦ ૧૧ इंदियविसएसु तहा, नत्थि सुहं सुटुवि गविटें ॥३५॥ सुष्ठवपि मार्यमाणः, कुत्रापि कदल्यां नास्ति यथा सारः ॥ इन्द्रियविषयेषु तथा, नास्ति सुखं सुष्ठवपि गवेषितम् ॥३५॥
અર્થ : જેમ સારી રીતે જોતાં પણ કેલીમાં એટલે કેળમાં