________________
७३
विसयाविक्खोनिवडड, निरविक्खोतरइदुत्तरभवोघं ।
देवीदीवसमागय-भाउअजुअलेण दिटुंतो ॥३०॥ विषयापेक्षो निपतति, निरपेक्षस्तरति दुस्तरभवौघम् । રેવીદ્વીપસમાતિ, –માતૃછયુન્નેિન ઝાન્ત: રૂ.
અર્થઃ વિષયની ઈચ્છાવાળો જીવ ભવભ્રમણમાં પડે છે, અને વિષયની ઈચ્છારહિત થયેલો જીવ દુઃખે કરીને તરવા યોગ્ય એવાભવસમુદ્રને તરી જાય છે. આ ઠેકાણે રત્નાદેવીના દ્વીપમાં ગયેલા જનરક્ષિત તથા જીનપાલ એ બે ભાઈઓનું દ્રષ્ટાંત જાણવું. ૨ ૩ ૪ ૬ ૫ ૮ ૭ ૧ जं अइतिक्खं दुक्खं, जं च सुहं उत्तमं तिलोयंमि । ૯ ૧૩ ૧૧
૧૦ तं जाणसु विसयाणं, वुदिक्खयहेउअं सव्वं ॥३१॥
यंदतितीक्ष्णंदुःखं, यच्च सुखमुत्तमं त्रिलोके । तज्जानिहि विषयाणां, वृद्धिक्षयहेतुकं सर्वम् ॥३१॥
અર્થ: હે આત્મા! આ ત્રણે જગતમાં જીવોને જે અતિ તીણ (અતિ આકરું) દુઃખ પ્રાપ્ત થાય છે, અને જે અતિ ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે, તે સર્વે અનુક્રમે વિષયોની વૃદ્ધિ અને ક્ષયના હેતુથી થાય છે એમ તું જાણજે.