________________
७९
मदनकनवनीतविलयो, यथा जायते ज्वलनसन्निधाने । तथा रमणीसन्निधाने, विद्रवति मनो मुनो मुनीनामपि ॥ ४१ ॥ અર્થ : જેમ અગ્નિની પાસે રહેવાથી મીણ અને માખણ પીગળી જાય છે, તેમ સ્ત્રીની પાસે રહેથી મુનિઓનું મન પણ પીગળી જાય છે. અર્થાત્ વિકારવાળું થાય છે.
૧
૨
नीअंगमाहिं सुपयोहराहिं,
૩
उपित्थमंथरगईहिं ।
૪
૫
महिलाहिं निमग्गाहिब,
Ε
છ
૮
ગિરિવર ગુરુઞાવિ ભિન્નતિ ઇરા नीचंगमाभिः सुपयोधराभि, रुत्प्रक्ष्यमन्थरगतिभिः । મહિલામિનિમ્નયામિરિવ, શિરિવરગુરુગ કવિ મિદ્યન્તે કરા અર્થ : નીચી માર્ગમાં ગમન કરનારી (સ્ત્રીના પક્ષમાં નીચ માર્ગમાં એટલે ખોટે રસ્તે ચાલનારી), ઉત્તમ પાણીને ધારણ કરનારી (સ્ત્રીના પક્ષમાં -ઉત્તમ પયોધર એટલે સ્તનવાળી), જોવા યોગ્ય મંદગતીવાળી (એ અર્થ નદી અને સ્ત્રી બન્નેમાં સરખો છે.) એવી નદી અથવા સ્ત્રી પર્વત જેવા મોટાઓને (મોટા પુરૂષોને) પણ ભેદી નાખે છે. અર્થાત્ નદી જેમ મોટા પર્વતને ભેદે છે તેમ સ્ત્રી મોટા પુરૂષોનાં મનને ભેદી નાખે છે.