________________
६८
(आर्यावृत्तम्)
तणकट्टेहिव अग्गी, लवणसमुद्दो नईसहस्सेहिं । न इमो जीवो सक्को, तिप्पे कामभोगेहिं ॥२१॥
८
५
तृणकाष्टौरिवाग्नि, लवणसमुद्रो नदीसहस्त्रैः । नाऽयं जीवो शक्त, स्त्रप्तुम् कामभोगैः ॥२१॥
અર્થ : જેમ તૃણ અને કાષ્ટવડે અગ્નિ તૂમ ન થઈ શકે, અને હજારો નદીઓવડે લવણસમુદ્ર તુમ ન થાય, તેમ આ જીવને પણ ઘણાં કામ ભોગરૂપ વિષયોવડે તૃમ ન કરી શકાય.
भुत्तूणवि भोगसुहं,सुरनरखयरेसु पुण पमाएणं । पिज्जइ नरएसु भेरव, कलकलतउतंबपाणाइं ॥२२॥
भुक्त्वाऽपि भोगसुखं, सुरनरख्नेचरेषु पुनः प्रमादेन । पिबति नरकेषु भैरव,-कलकलत्रपुताम्रपानीयम् ॥२२॥
અર્થ: દેવલોકમાં, મનુષ્યલોકમાં, અને વિદ્યાધરોમાં અનેક પ્રકારનું ભોગસુખ ભોગવીને પણ ફરીથી પ્રમાદ કરવા વડે નરકમાં ઉત્પન્ન થઈ મહાભયંકર અને ઉકળતા સીસાનું અને ત્રાંબાના રસનું पान रे छे.