________________
अल्लो सुक्को य दो छूढा गोलया मट्टियामया।
૧૦ ૯ ૧૧ ૧૨ ૧૩ ૧૪ दोविआवडिआकूडे, जोअल्लोसोतत्थलग्गइ ॥१९॥
आर्द्रः शुष्कश्च द्वौ त्यक्तौ, गोलको मृत्तिकापयौ। दावप्यापतिनौ कूटे, य आर्द्रः स तत्र लगति ॥१९॥
અર્થ: લીલો અને સૂકો એવા છુટા માટીના બે ગોળા હોય, તે બન્ને ગોળાઓને ભીત સાથે અફાળ્યા છતાં જે આર્ટ એટલે લીલો ગોળો હોય તેજ ભીંત સાથે અફળાઈ નીચે ખરી પડે છે.) આ દ્રષ્ટાંતનો તાત્પર્ય આગળની ગાથામાં કહેવામાં આવે છે.
एवं लग्गति दुम्मेहा, जे नरा कामलालसा ।
૧૦ ૧૧ ૧૨ ૭ ૮ ૯ વિસામો ન નમંતિ, ગદા સૂર ગોલ ગરબો
एवं लगन्ति दुर्मेधाविनो, ये नराः कामलालसाः । વિરા જ નત્તિ, યથા શુક્રશ્ચ મોન: આરો
અર્થ : એ પ્રમાણે જે મનુષ્યો દુબુદ્ધિવાળા અને વિષયોની લાલસાવાળા હોય છે, તે જીવો લીલા ગોળાની પેઠે રાગનાં અને નેહનાં સાધનરૂપ સ્ત્રી પુત્ર પરિવારાદિમાં લપટાઈ જાય છે, પરન્તુ જેમ સૂકો ગોળો ભીંતમાં લાગતો નથી તેમ વિરક્ત મનુષ્યો સ્ત્રી પરિવારાદિમાં લિમ થતા નથી.