________________
ઉs
મનુષ્યો ચારિત્રને અસાર નિષ્ફળ) કરે છે. માટે ધર્માર્થી જીવોએ ઈન્દ્રિયોને જીતવામાં દઢ ઉદ્યમ કરવો.
जह कागिणीइहउँ, कोडिं रयणाण हारए कोइ ।
૯ ૧૧ ૧૦ तह तुच्छविषयगिद्धा, जीवा हारंति सिद्धिसुहं ॥५॥
यथा काकिणीहेतुः कोटिं रत्नानां हारयेत् कश्चित् । तथा तुच्छविषयगृद्धा, जीवा हारयन्ति सिद्धिसुखम् ॥५॥
અર્થ જેમ કોઈ મૂર્ખ પુરૂષ એક કાકિણી (રૂપિયાનો ૮૦ મો ભાગ કાકિણી કહેવાય છે.) માટે કરોડો રત્નો હારી જાય છે, તેમ અતિતુચ્છ પાંચ ઈન્દ્રિયોના વિષયમાં આસક્ત થયેલા જીવો મોક્ષ સુખને હારી જાય છે. तिलमित्तं विषयसुहं, दुहं च गिरिरायसिंगतुंगयरं ।
૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ भवकोडीहिं न निट्टइ, जं जाणसु तं करिज्जासु ॥६॥ तिलमात्र विषयसुखं, दुःखं च गिरिराजश्रृंगतुंगतरम् । भवकोटिभिर्न निष्ठति, यज्जानीहि तत्कुर्याः ॥६॥
અર્થ ઈન્દ્રિયોના વિષયનું સુખ તો એક તલ માત્ર (અતિ અલ્પ) છે, અને દુઃખ તો મેરૂ પર્વતના શિખરથી પણ હોટું છે, વળી તે દુઃખ કરોડો ભવે પણ ખાલી થતું નથી. માટે હે જીવ! ઈન્દ્રિયોના