________________
५८
અર્થ ઃ ઈન્દ્રિયો રૂપી ચપળ ઘોડો નિત્ય દુર્ગતિના માર્ગમાં દોડી રહ્યો છે, તેને, સંસારનું સ્વરૂપ જેણે જાણેલું છે એવો જીવ જીનેશ્વરના વચનરૂપી રાશોથી રોકી શકે છે.
इंदियधुत्ताणमहो, तिलतुसमित्तंपि देसु मा पसरं । जड़ दिन्नो तो नीओ, जत्थ खणो वरसकोडिसमो ॥३॥ इन्द्रियधूर्तेभ्य अहो, तिलतुषमात्रमपि दत्स्व मा प्रसरम् । દિ રસ્તો નીતો, યત્ર ક્ષણો વર્ણવોટિસમ: રૂ
અર્થ : હે જીવ! ઈન્દ્રિયો રૂપી ધુતારાઓને તલના ફોતરા જેટલી જગ્યામાં પણ ફેલાવા દઈશ નહિ, અને જો તે ધુતારાઓને ફેલાવા દીધા તો નિશ્ચય જ્યાં એક ક્ષણ (ઘડીનો છઠ્ઠો ભાગ) તે પણ કરોડો વર્ષ સમાન થાય તેવાં દુઃખને પમાડશે.
अजिइंदिएहिं चरणं कळंब घुणेहि किरइ असारं । ૭ ૮ ૧૦ ૧૧ ૯ तो धम्मत्थीहि दद्वं, जइयचं इंदियजयंमि ॥४॥ अजितेन्द्रियैश्वरणं, काष्ठवत्घुणैः क्रियतेऽसारम् ।
तद्धर्मार्थिभिईहूँ, यतितव्यमिन्द्रियजये ॥४॥
અર્થ: ઘુણ (લાકડામાં ઉત્પન્ન થયેલા કીડા)જેમ કાષ્ટને અંદરથી કોતરીને અસાર (નકામું) કરી દે છે તેમ ઈન્દ્રિયોને નજીતનારા