________________
६०
વિષયનું આવું મહા દુઃખ જાણીને તું જેમ જાણે તેમ કર, અર્થાત્ તને ઉચિત લાગે તે કર.
भुंजता महुरा विवागविरसा, किंपागतुला इमे, कच्छूकंडुअणंव दुक्खजणया, दाविति बुद्धिं सुहे।
मज्झन्हेमयतिन्हिअव्वसययं, मिच्छाभिसंधिप्पया, भुत्तादितिकुजम्मजोणिगहणं, भोगामहावेरिणो ॥७॥
१३
૧૫ ૧૭
१८
भुज्यमाना मधुरा विपाकविरसाः, किंपाकतुल्या इमे, कच्छूकंडूयनं च दुःखजनका, दापयन्ति बुद्धिं सुखे ।
मध्यान्हे मृगतृष्णिकेव सततं, मिथ्याऽमिसंधिप्रदाः । भुक्ता ददन्ति कुजन्मयोनि गहनं, भोगा महावैरिणः ॥७॥
અર્થઃ ભોગવતી વખતે મધુર અને પરિણામે દુઃખદાયી એવા કિપાકફળ સરખા આ વિષયો ખરજની માફક અનંત દુઃખ ઉત્પન્ન કરનાર છે, એટલે જે ખરજને ખંજવાળતાં તો ઘણું સુખ ઉપજે છે પણ જ્યારે નખના ઝેરથી તે ખરજમાંથી મોટાં ચાંદા અને ગુમડાં વગેરે થાય છે ત્યારે મહાવેદના થાય છે. છતાં પણ સુખમાં બુદ્ધિ ઉપજાવે છે એટલે ખરજ ખણતો જીવ મનમાં સુખ માને છે. વળી ઉન્હાનાના તાપથી મધ્યાન્હ સમયે મૃગતૃષ્ણા (ઝાંઝવાં-મૃગજળ)