________________
४२
શિષ્યોને હિતોપદેશ કેવળ મહાદ્વેષની જ વૃદ્ધિ કરે છે.
૪
૩
૨
૧
कुणसि ममत्तं, धणसयणविहवपमुहेसु अनंतदुक्खेसु ।
૯
૮ ૫
૬
सिढिलेसिआयरंपुण, अनंतसुक्खमिमुक्खमि ॥७७॥
करोषि ममत्वं, धनस्वजनविभवप्रमुखेष्वनंतदुःखेषु । शिथिलयस्यादरं, पुनरनन्तसौख्ये मोक्षे ॥७७॥
૭
અર્થ : હે જીવ ! અનંત દુઃખના કારણરૂપ ધન, માતાપિતાદિ સ્વજન, અને હાથીઘોડા પ્રમુખ વૈભવમાં તો તું મમતાભાવ કરે છે, અને અનંત સુખવાળા મોક્ષના આદરને શિથિલ કરે છે. (તે ઉચિત નથી.)
૧
૨
૩
૫
૪
संसारो दुहहेउ, दुक्खफलो दुसहदुक्खरूवो य ।
૧૦
૧૧
૯
८
ન ચયંતિ તાપિ નીવા, ગડ઼વદ્ધા નેહનિગનેહિં
.6
संसारो दुःखहेतु, र्दुःखफलो दुस्सहदुःरूपश्च । न त्यजन्ति तमपि जीवा, अतिबद्धा स्नेहनिगडैः ॥ ७८ ॥
અર્થ : હે જીવ ! આ સંસાર દુ:ખનું કારણ અને દુઃખના ફળવાળો છે, અને તે દુ:સહ ઘોર દુઃખરૂપ છે, તેમાં સ્નેહરૂપ બેડીઓ વડે અતિશય બંધાયલા જીવો તે સંસારનો ત્યાગ કરતા નથી. (અર્થાત્ સંસારને દુઃખરૂપ જાણવા છતાં પણ તેનો ત્યાગ કરતા નથી.)