________________
४० ૧૨ ૧૦ ૧૧ ૯
नो हु उवणमंति राइओ, ૧૬ ૧૫ ૧૪ ૧૩
નો સુનદં પુરવિ વીવિયં શાહરૂખ संबुध्यध्वं किं न बुध्यध्वं, संबोधिः खलु प्रेत्य दुर्लभा । नैवोपनमन्ति रात्रयो, नो सुलभं पुनरपि जीवितम् ॥७३॥
અર્થ : હે ભવ્ય જીવો! તમો બોધ પામો, બોધ કેમ પામતા નથી? કારણ કે જેમણે ધર્મ નથી કર્યો તેવા પુરૂષોને મરણ પામ્યા પછી પરભવમાં બોધિબીજ (સમ્યક્ત્વ) દુર્લભ જ છે, કારણ કે ગયેલા રાત્રિ દિવસો નિષે પાછા આવતા નથી. તેમજ જીવિત પણ ફરી ફરીને મળતું નથી. હવે સંસારી જીવોને આયુષ્યનું અનિત્યપણું દર્શાવે છે.
डहरा बुढ़ा य पासह, गब्भत्थावि चयंति माणवा ।
૯ ૮ ૧૦ ૧૧ ૧૨ ૧૩ सेणे जह वट्टयं हरे, एव माउक्खयंमि तुट्टइ ॥४॥
बालावृद्धाश्च पश्यत, गर्भस्था अपि च्यवन्ते मानवाः । श्येनो यथा वर्त हरति, एवमायुः क्षये त्रुटयति ॥७४॥
અર્થ : હે પ્રાણીઓ જાઓ ! કેટલાક મનુષ્યો ગર્ભમાં પણ મરણ પામે છે, અને કેટલાએક બાલ્યાવસ્થામાં અને કેટલાએક વૃદ્ધાવસ્થામાં મરણ પામે છે, જેમ બાજપક્ષી તેતરને ઓચિંતો ઝાલી