________________
૧
૨
४
3
नियकम्मपवणचलिओ, जीवो संसारकाणणे घोरे ।
४३
の
Ε
૯
૧૦
૫
का का विडंबणाओ, न पावए दुसहदुक्खाओ ! ॥७९॥
निजकर्मपवनचलितो, जीवः संसारकानने घोरे ।
का: का विडंबना, न प्राप्नोति दुस्सहदुःखाः ॥७९॥
અર્થ : પોતાના કરેલા કર્મરૂપ પવનવડે ચલાયમાન થયેલો જીવ આ ભયંકર સંસાર રૂપ અટવીમાં દુઃસહ (સહન ન થઈ શકે તેવી આકરી) દુ:ખવાળી કઈ કઈ વિડંબનાઓ પામતો નથી? અર્થાત્ સર્વ વિટંબનાઓ પામે છે.
८
3
४
सिसिरंमि सियलानिल
૫
लहरिसहस्सेहि भिन्नघणादेहो ।
૧
૨
तिरियत्तणंमि sरणे,
ξ
७
८
अनंतसो निहण मणुपत्तो ॥ ८० ॥
शिशिरे शीतलाऽनिल, लहरिसहस्त्रौर्भिन्नधनदेहः ।
तिर्यक्त्वेऽरण्ये, अनन्तशो निधनमनुप्राप्तः ॥८०॥