________________
जह दिट्ठीसंजोगो, न होइ जच्चंधयाण जीवाणं ।
. १० ११८ तहजिणमयसंजोगो, नहोइमिच्छंधजीवाणं ॥६॥
यथा द्दष्टिसंयोगो, न भवति जात्यंधानां जीवानाम् । तथा जिनमतसंयोगो, न भवति मिथ्याऽन्धजीवानाम् ॥६॥
અર્થ : જેમ જન્મથી જ આંધળા જીવોને દૃષ્ટિનો સંયોગ (એટલે આંખવડે દેખવું) ન હોય તેમ મિથ્યાત્વે કરીને અંધ થયેલા જીવોને જીનમતનો સંયોગ પણ ન હોય.
पच्चक्न मणंतगुणे, जिणिंदधम्मे न दोसलेसोवि ।
६ ७ ११ १२ १० ८ ८ तहविहुअन्नाणंधा, नरमंतिकयावितंमिजिया ॥७॥
प्रत्यक्षमनंतगुणे, जिनेन्द्रधर्मे न दोषलेशोपि । तथापि खल्वज्ञानान्धा, न रमन्ते कदापि तस्मिन् जीवाः ॥९७॥
અર્થ : શ્રી જીતેંદ્રભાષિત ધર્મને વિષે પ્રત્યક્ષ અનંત ગુણો રહેલા છે, અને દોષ તો લેશમાત્ર પણ નથી. તેમ છતાં પણ અજ્ઞાને કરીને આંધળા થયેલા જીવો તે જીનેન્દ્રપ્રરૂપિત ધર્મમાં કદી પણ રમણ કરતા નથી અર્થાત્ જોડાતા નથી.