________________
५०
४
૧
૨
3
८
૫
૬
बुज्झसु रे जीव ! तुमं मा मुज्झसु जिणमयंमि नाऊणं ।
の
૯
૧૧
૧૨
૧૩
૧૪ १०
जम्हा पुणरवि एसा, सामग्गी दुल्लहा जीव ! ॥९२॥
बुध्यस्व रे जीव ! त्वं मा मुह्य जिनमते ज्ञात्वा ।
"
यस्मात् पुनरप्येषा, सामग्री दुर्लभा जीव ! ॥९२॥
અર્થ : હે જીવ ! તું બોધ પામ અને જૈન ધર્મનો જાણકાર થયા છતાં સંસારમાં મોહ ન પામ, (પણ ધર્મમાં બોધ પામ એટલે સમ્યક્ પ્રકારે જીનધર્મ અંગીકાર કર.) કારણ કે હે જીવ ! ફરીને આ ધર્મસામગ્રી મળવી મહા દુર્લભ છે, માટે આવેલો અવસર ન જવા દે.
3
૨
૧
४
૫
६
दुलहो पुण जिणधम्मो, तुमं पमायायरो सुहेसी य ।
6
१० ८
૯
૧૪
૧૫
૧૧ ૧૨ ૧૩
दुसहं च नरयदुक्खं, कह होहिसि तं न याणामो ॥९३॥ दुर्लभः पुर्जिनधर्म:, त्वं प्रमादाकरः सुखैषी च ।
दुस्सहं च नरकदुःखं, कथं भविष्यसि तन्न जानीमः ||१३||
અર્થ : હે જીવ ! આ પ્રાપ્ત થયેલો જૈન ધર્મ ફરીથી પામવો મહા દુર્લભ છે, તું પ્રમાદની ખાણ છે છતાં સુખની ઈચ્છા કરે છે. વળી નરકનાં દુ:ખ અતિ દુઃસહ (આકરાં) છે, માટે અમે નથી જાણતા કે हाई शुं थशे.