________________
मिच्छे अणंतदोसा, पयडा दीसंति नवि य गुणलेसो।
૮ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૯ ૧૩ तहविय तं चेव जिया, ही मोहंधा निसेवंति ॥८॥ मिथ्यात्वेनन्तदोषाः, प्रकटा दृश्यन्ते नापि च गुणलेशः । तथापि च तदेव जीवा, ही ! मोहान्धा निषेवन्ते ॥९८॥
અર્થ : મિથ્યાત્વમાં પ્રગટ રીતે અનંત દોષ દેખાય છે, અને તેમાં ગુણનો લવલેશ પણ નથી, તેમ છતાં પણ મોહ વડે અંઘ થયેલા જીવો તે મિથ્યાત્વને જ સેવે છે, એ ઘણું ખેદજનક લાગે છે !
૧૨ ૬ ૭ ૮ ૯ ૧૦ ११ धिद्धी ताण नराणं, विनाणे तह गुणेसु कुसलत्तं ।
૧ ૪ ૫ सुहसच्चधम्मरयणे, सुपरिक्खं जे न जाणंति ॥९॥ धिग् धिक् तेषां नराणां, विज्ञाने तथा गुणेषु कुशलत्वम् ।
शुभसत्यधर्मरत्ने, सुपरीक्षां ये न जानन्ति ॥१९॥
અર્થ: જે પુરૂષો સુખકારી અને સત્ય એવા ધર્મરૂપ રત્નની પરીક્ષા સારી રીતે જાણતા નથી તે પુરૂષોના વિજ્ઞાન અને ગુણના छौशस्यने घिर हो ! घिर हो !