SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ५० ४ ૧ ૨ 3 ८ ૫ ૬ बुज्झसु रे जीव ! तुमं मा मुज्झसु जिणमयंमि नाऊणं । の ૯ ૧૧ ૧૨ ૧૩ ૧૪ १० जम्हा पुणरवि एसा, सामग्गी दुल्लहा जीव ! ॥९२॥ बुध्यस्व रे जीव ! त्वं मा मुह्य जिनमते ज्ञात्वा । " यस्मात् पुनरप्येषा, सामग्री दुर्लभा जीव ! ॥९२॥ અર્થ : હે જીવ ! તું બોધ પામ અને જૈન ધર્મનો જાણકાર થયા છતાં સંસારમાં મોહ ન પામ, (પણ ધર્મમાં બોધ પામ એટલે સમ્યક્ પ્રકારે જીનધર્મ અંગીકાર કર.) કારણ કે હે જીવ ! ફરીને આ ધર્મસામગ્રી મળવી મહા દુર્લભ છે, માટે આવેલો અવસર ન જવા દે. 3 ૨ ૧ ४ ૫ ६ दुलहो पुण जिणधम्मो, तुमं पमायायरो सुहेसी य । 6 १० ८ ૯ ૧૪ ૧૫ ૧૧ ૧૨ ૧૩ दुसहं च नरयदुक्खं, कह होहिसि तं न याणामो ॥९३॥ दुर्लभः पुर्जिनधर्म:, त्वं प्रमादाकरः सुखैषी च । दुस्सहं च नरकदुःखं, कथं भविष्यसि तन्न जानीमः ||१३|| અર્થ : હે જીવ ! આ પ્રાપ્ત થયેલો જૈન ધર્મ ફરીથી પામવો મહા દુર્લભ છે, તું પ્રમાદની ખાણ છે છતાં સુખની ઈચ્છા કરે છે. વળી નરકનાં દુ:ખ અતિ દુઃસહ (આકરાં) છે, માટે અમે નથી જાણતા કે हाई शुं थशे.
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy