SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ अथिरेण थिरो समलेण, निम्मलो परवसेण साहीणो। ૪ ૮ ૧૦ ૯ ૧૧ ૧૨ ૧૩ ૧૪ देहेण जइ विढप्पड़, धम्मो ता किं न पज्जत्तं ? ॥४॥ अस्थिरेण स्थिर: समलेन, निर्मल: परवशेन स्वाधीनः। देहेन पद्ययंत; धर्मस्तदा किं न पर्याप्तम् ॥१४॥ અર્થ : હે પ્રાણી ! અસ્થિર મળ સહિત અને પરાધિન એવા આ અસાર દેહવડે સ્થિર નિર્મળ અને સ્વાધીન એવો જે ધર્મ ઉપાર્જન થઈ શકે છે તો તને શું પ્રાપ્ત નથી થયું ? અર્થાત્ સર્વકાંઈ પ્રાપ્ત થયું છે. जह चिंतामणिरयणं, सुलहं नहु होइ तुच्छविहवाणं । ८७ १० गुणविहववज्जियाणं, जियाण तह धम्मरयणंपि ॥५॥ यथा चिंतामणिरत्नं, सुलभं न खलु भवति तुच्छविभवानाम् ॥ गुणविभववार्जितानां, जीवानां तथा धर्मरत्नमपि ॥१५॥ અર્થ: હે જીવ! અલ્પ વૈભવ વાળા મનુષ્યોને જેમ ચિંતામણિ રત્ન સુલભ ન જ હોય તેમ ગુણ રૂપ વૈભવ વડે રહિત એવા જીવોને ધર્મરત્ન પણ સુલભ ન જ હોય,
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy