________________
४१
લેછે તેમ આયુષ્ય ક્ષય થતાં યમદેવ જીવિતને હરે છે, માટે જીવિતનો વિશ્વાસ રાખવો નહિ.
___ (आर्या वृत्तम्)
तिहुयणजणं मरंतं, इसण नयंति जे न अप्पाणं । ૧૦ ૮ ૮
૧૩ ૧૧ ૧૧ विरमंति न पावाओ, धी! धी! धिकृतणं ताणं ॥७५॥
त्रिभुवनजनं भ्रियमाणं, द्दष्ट्रा नयन्ति ये नात्मानम् । विरमन्ति न पापद्, धिर धिग् धृष्टत्वं तेषाम् ॥७५॥
અર્થ: જે પુરૂષો ત્રણ ભુવનના મનુષ્યને મરણ પામતા દેખીને પોતાના આત્માને ધર્મમાં જોડતા નથી, અને પાપ થકી વિરામ પામતા નથી, એવા નિર્લજ્જ પુરૂષોની ધૃષ્ટતાને ધિક્કાર હો! ધિક્કાર હો! मामा जं
य बहुयं, जे बद्धा चिकणेहिं कम्मेहिं । ..... १२ १० ११ सब्बेसि तेसिं जायइ, हिओवएसो महादोसो ॥७६॥
मा मा जल्पत बहुकं, ये बद्धाश्चिक्कणैः कर्मभिः । सर्वेषां तेषां जायते, हितोपदेशो महाद्वेषः ॥७६॥
અર્થ: અયોગ્ય શિષ્યોને કૃપાથી ઉપદેશ કરતા જોઈ યોગ્ય શિષ્યો ગુરૂને કહે છે કે હે ગુરૂ! જે પુરૂષો ચીકણાં કર્મોવડે બંધાયેલા છે, તે પુરૂષોને ઘણો ઉપદેશ ન કરો, કારણ કે તે સર્વ અયોગ્ય