________________
मानुष्यजन्मनि तटे लब्धे, जिनेन्द्रधर्मो न कृतश्च यने ।
त्रुटिते गुणे यथा धानुष्ककेण, हस्तौ मेलयितव्यौ च अवश्यं तेन ॥६॥ અર્થ : જેણે સંસાર સમુદ્રના કાઠારૂપ મનુષ્યજન્મ પ્રાપ્ત કરવા છતાં શ્રી જીતેન્દ્રનો ધર્મ નથી કર્યો, તેને દોરી તૂટી ગયેલા ધનુષ્યધારીની પેઠે પાછળથી અવશ્ય હાથ ઘસવા પડે છેપશ્ચાત્તાપ કરવો પડે છે.
(पद्धरि वृत्तम्)
रे जीव ! निसुणि चंचलसहाव, मिल्लेविणु सयलवि बज्झभाव। नवभेयपरिग्गहविविहजाल,
૧૨ ૧૦ ૧૧ संसारि अस्थि सहु इंदयाल ॥७०॥
रे जीव ! निश्रृणु चंचलस्वभावान्, मुक्त्वाऽपि सकलानपि बाह्यभावान् ।
नवभेदपरिग्रहविविधजालान्, संसारेऽस्ति सर्वमिन्द्रजालम् ॥७०॥