________________
३६
૫
૨
तं तहदुलहंलभं, विजज्जुलयाचंचलं च मणुयत्तं । धम्मंमिजोविसीयइ, सोकाउरिसोनसप्पुरिसो ॥६८॥
तत्तथा दुर्लभलाभं, विद्युल्लाताचंचलं च मनुजत्वम् । धर्मे यो विषीदति, स कापुरुषो न सत्पुरुषः ॥६॥
અર્થ: જે પુરુષ આવા દશ દૃષ્ટાંત કરી દુઃખે પામવા યોગ્ય, અને વીજળીના ઝબકારા જેવું ચંચળ મનુષ્યપણું પામીને ધર્મમાં ખેદ પામે છે, એટલે ધર્મ કરવામાં પ્રમાદ કરે છે તેને કાયર પુરૂષ સમજવો.. તે સપુરૂષોની પંક્તિમાં ગણાવા લાયક થતો નથી.
(उपजाति वृत्तम्) माणुस्सजम्मे तडि लद्धियंमि जिणिंदधम्मो न कओ य जेण
૧૩ ૧૨ ૧૦ ૧૧
तुट्टे गुणे जह धाणुक्कएणं, ૧૫ ૧૬ ૧૭ ૧૪ ૮ हत्था मलेवा य अवस्स तेणं ॥१९॥