________________
३४
अ ५ ४ २ जावंति केवि दुक्खा, सारीरा माणसा य संसारे ।
૧૧ ૧૦ पत्तो अणंतखुत्तो, जीवो संसारकंतारे ॥६४॥ यावन्ति कान्यति दुःखानि, शरीराणि मानसानि च संसारे।
प्राप्तोऽनंतकृत्वो, जीवः संसारकान्तारे ॥६४॥
અર્થ જીવે આ સંસારમાં શારીરિક અને મન સંબંધિ જેટલાં કોઈ દુઃખ છે, તે સર્વ દુઃખોને સંસાર રૂપ અટવીમાં ભ્રમણ કરતાં અનંતીવા પ્રાપ્ત કર્યા છે.
तण्हा अणंतनुत्तो, संसारे तारिसी तुमं आसी। ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ जं पसमेउं सब्बो-दहीणमुदयं न तीरिज्जा ॥६५॥
तृष्णानन्तकृत्वः, संसारे ताद्दशी तवासीत् । यां प्रशमयितुं सर्वो-दधीनामुदकं न शक्नुयात् ॥६५॥
અર્થ: હે જીવ ! તને નરકરૂપે સંસારમાં અનંતીભાર એવી તૃષાનાં દુઃખ ભોગવવાં પડ્યાં છે કે જે તૃષાને છીપવા માટે સર્વ સમુદ્રોનું પાણી પણ સમર્થ ન થાય.