________________
વગર આ હારૂં કુટુંબ છે એમ માની બેસવું તે ખોટું છે. खणभंगुरे सरीरे, मणुअभवे अब्भपडलसारिच्छे । सारं इत्तियमेत्तं, जं कीरइ सोहणो धम्मो ॥३२॥
क्षणभंगुरे शरीरे, मनुजभवेअभ्रपटलसद्दक्षे । सारमेतावन्मात्रं, यत् क्रियते शोभनो धर्मः ॥३२:
અર્થ : હે જીવ ! ક્ષણમાં નાશ પામનારા શરીરમાં અને વાયરાથી નાશ પામનારા મેઘના સમૂહ સરખા મનુષ્ય ભવમાં સુંદર જીનપ્રણિત ધર્મનું સેવન કરીએ તેટલોજ માત્ર સાર છે.
(अनुष्टुप् वृत्तम्)
जम्मदुक्खं जरादुक्खं, रोगा य मरणाणि य ।
૧૩ ૮ ૧૨ ૯ ૧૧ ૧૦ अहो ! दुक्खो हु संसारो, जत्थ कीसंति जंतुणो ॥३३॥
जन्मदुःखं जरादुःखं, रोगाश्व मरणानि च । अहो ! दुःखो हि संसारो, यत्र क्लिश्यन्ति जन्तवः ॥३३॥
અર્થ : આશ્ચર્ય છે કે આ સંસારમાં કાંઈ પણ સુખ નથી, કારણ કે જન્મ સંબંધિ દુઃખ, ઘડપણનું દુઃખ, અનેક પ્રકારની વ્યાધિનાં દુઃખ, અને મરણનાં પણ દુઃખજ હોય છે, માટે જે સંસારમાં પ્રાણી કલેશ પામે છે તે સંસાર કેવળ દુ:ખરૂપજ છે !