________________
રેક
जीवितं जलबिन्दुसमं, सम्पत्तयस्तरंगलोलाः । स्वप्नसमं च प्रेम, यज्जानीयास्तत्कृरुष्व ॥४४॥
અર્થ : હે આત્મા ! જીવિત (આયુષ્ય) દર્ભના અગ્ર ભાગપર રહેલા પાણીના બિંદુ સમાન અસ્થિર છે, અને સંપત્તિઓ જળના તરંગ સરખી ચપળ છે, અને સ્ત્રી વગેરેનો પ્રેમ સ્વપ્ર જેવો છે, તો હવે જેમ જાણે (ઉચિત લાગે) તેમ કર.
૪
૨
संझरागजलबुब्बुओवमे, जीविए अ जलबिन्दुचंचले। जुब्बणे अ नइवेगसंनिभे,
૧૨ ૧૧ ૯ ૧૦ पावजीव ! कि मियं न बुज्झसे ? ॥४५॥ सन्ध्यारागजलबुबुतोपमे, जीविते च जलबिन्दुचंचले । यौवने च नदीवेगसन्निमे, पापजीव ! किमिदं न बुध्यसे ? ॥४५॥
અર્થ : સંધ્યાના રંગ અને પાણીના પરપોટા સરખું અને દર્ભના અગ્ર ભાગ ઉપર (અણી ઉપર) રહેલા પાણીના બિન્દુ સરખું ચંચળ એવું જીવિત (આયુષ્ય) છતે, અને નદીના વેગ સરખી જાવાની છતે પણ હે પાપી જીવ ! તું બોધ પામતો નથી એ તે શું?