________________
२५
(आर्यावृत्तम) अन्नत्थ सुआ अन्नत्य, गेहिणि परिअणोवि अन्नत्थ ।
८
१० . १ भूअबलिब्ब कुटुंब, पक्खित्तं हयकयंतेणं ॥४६॥
अन्यत्र सुता अन्यत्र, गेहिनी परिजनोऽप्यन्यत्र । भूतबलिरिव कुटुम्ब, प्रक्षिप्तं हतकृतान्तेन ॥४६॥
અર્થ: ઘણા ખેદની વાત છે કે કુર યમરાજાએ (કાળે) પુત્ર પુત્રીને બીજી ગતિમાં સ્ત્રીને અન્ય ગતિમાં અને સ્વજન પરિવારને પણ કોઈ બીજે સ્થળે, એ પ્રમાણે કુટુંબને ભૂતને બલિ ફેંકવાની માફક જુદી જુદી ગતિમાં ફેંકયું છે (મોકલ્યું છે.)
जीवेण भवे भवे, मिल्लियाइ देहाइ जाइ संसारे ।
૮ ૧૨ ૧ ताणं न सागरेहिं, कीरइ संखा अणंतेहिं ॥४७॥ जीवेन भवे भवे, मेलितानि देहानि यानि संसारे।
तेषां न सागरैः, क्रियते संख्याऽनंतैः ॥४७॥
અર્થ: હે આત્મા! આ સંસારમાં જીવે ભવોભવમાં જે શરીરો ધારણ કર્યા છે, તે શરીરોની સંખ્યા અનંત સમુદ્રના જળબિંદુઓ વડે અથવા અનંત સાગરોપમ જેટલા કાળે પણ ગણી શકાતી નથી.