________________
३०
जाइ अणाहो जीवो, दुमस्स पुष्पंव कम्मवायहओ।
પદો
धणधन्नाहरणाइ, घर
यात्यनाथो जीवो, द्रुमस्य पुष्पमिव कर्मवातहतः । धनधान्याऽऽमरणानि, गृहस्वजनकुटुम्बं मुक्त्वाऽपि
અર્થ : અનાથ જીવ ધન, ધાન્ય અને આભરણોને તથા ઘર, સ્વજન અને કુટુંબને મૂકીને કર્મરૂપ વાયરાથી હણાયેલા વૃક્ષના પુષ્પની પેઠે દૂર જાય છે, અર્થાત્ નરકાદિ દુર્ગતિમાં જાય છે.
वसियं गिरीसु वसियं दरीसु वसियं समुद्दमझमि ।
૧૦ ૯ ૧૧ ૧ ૨ रुखग्गेसु य वसियं, संसारे संसरंतेणं ॥५७॥
उषितं गिरिषूषित, दरीषूषितं समुद्रमध्ये ।
वृक्षाग्रेषु चोषितं, संसारं संसरता ॥५७॥
અર્થ : હે આત્મા ! સંસારમાં ભ્રમણ કરતા તે પર્વતોમાં, પર્વતની ગુફાઓમાં, સમુદ્રના મધ્યભાગમાં, અને વૃક્ષોની ટોચ ઉપર પણ નિવાસ કર્યો છે. (અર્થાત્ પર્વતાદિ સ્થાનોમાં તે અનંતીવાર निवास यो छे.)