________________
देवो नेरइओत्ति य, कीड पयंगुत्ति माणुसो एसो। रुवस्सी य विरुवो, सुहभागीदुःखभागी य ॥५८॥
८८
૧૩ ૧૨
देवो नैरयिक इति च, कीटः पतंग इति मानुष एषः । रुपी च विरुषः, सुखभागी दुःखभागी च ॥५८॥
અર્થ : આ જીવ કેટલીએક વખત દેવતા, નારકી અને કીડો થયો, કેટલીએક વખત પતંગ થયો અને મનુષ્ય થયો, વળી તેજ તું કેટલીક વખત રૂપવાન, કુરૂપવાન, સુખી અને દુઃખી પણ થયો છે.
___३ ४ ५ १ २ ६ ७ ८ राउत्ति य दमगुत्ति य, एस सवागुत्ति एस वेयविऊ।
૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ सामीदासोपुज्जो, खलोत्ति अधणो धणवइति । राजेत्ति त द्रमक इति च, एष श्वपाक इति एष वेदवित् । स्वामी दास: पूज्य:, खल इत्य धनो धनपतिरिति ॥५९॥
અર્થ : વળી આજીવ કેટલીએક વખત રાજા, ભિખારી, ચંડાળ, અને તેજ જીવ વેદનો જાણનાર (બ્રાહ્મણ) થયો, વળી તેજ उप स्वामी, हास, पू४य, मस(न,) निधन भने धनपति (धनवान) ५ए।थयो छे.