________________
(उपजाति वृत्तम्)
जहेह सीहो व मियं गहाय, ___६ ७ १० ८ ८
मच्चू नरं णेइ हु अंतकाले। ૨૦ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ न तस्स माया न पिया न भाया,
૧૨ ૧૧ ૧૯ ૨૦
कालंमि तंमि सहरा भवंति ॥४३॥ यथेह सिंह इव मृगं गृहीत्वा, मृत्युर्नरं नयति खल्वन्तकाले । नतस्यमातानपितानभ्राता, कालेतस्मिन्सहायकराभवन्ति ॥४२॥
અર્થ : જેમ આ લોકમાં સિંહ મૃગને ગ્રહણ કરીને નાશ કરે છે, તેમ મૃત્યુ નિષે પુરૂષને આયુષ્ય પૂર્ણ થયે લઈ જાય છે, તે સમયે તેના માતા પિતા અને ભાઈ ક્ષણમાત્ર પણ સંહાય કરવાને સમર્થ यता नथी.
(आर्यावृत्तम)
जीअं जलबिन्दुसमं, संपत्तीओ तरंगलोलाओ। सुमिणयसमंचपिम्म, जंजाणसुतंकरिज्जासु ॥४॥