________________
जाव न इंदियहाणी, जाव न जररक्खसी परिप्फुरइ ।
૮ ૧૦૯ ૧૧ ૧૩ ૧ ૧૪ जाव न रोगविआरा, जाव न मच्चु समुल्लिअइ ॥३४॥ ___ यावन्नेन्द्रियहानि, र्यावन्न जराराक्षसी परिस्फुरति । યાવન્નરો વિછારા, વિન્ન મૃત્યુ: સમુછિન્નતિ રૂકો
અર્થ: હે જીવ! જ્યાં સુધી ઈન્દ્રિયોનું ક્ષીણપણું નથી થયું, જ્યાં સુધી વૃદ્ધાવસ્થારૂપ રાક્ષસી વ્યાપી નથી, જ્યાં સુધી રોગ વિકારો પ્રગટ નથી થયા, અને જ્યાં સુધી મૃત્યુ ઉદયમાં નથી આવ્યું ત્યાં સુધીમાં બને તેટલું ધર્મ સાધન કરી લે.
जह गेहमि पलिते, कूवं खणिउं न सक्कए कोई। ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ તદ સંપત્તે મરો, ઘમો દ હીરણ? ગીવ ! રૂપી
यथा गेहे प्रदीप्ते, कूपं खनितुं न शक्नोति कोऽपि तथा संप्राप्ते मरणे, धर्मः कथं क्रियते ? जीव ॥३५॥
અર્થ: હે જીવ! જેમ ઘર બળવા માંડયું હોય તે વખતે કોઈ કૂવો ખોદાવવાને સમર્થ ન થાય તેમ મરણ પ્રાપ્ત થાય તે વખતે ધર્મ કયે પ્રકારે કરી શકાય ? અર્થાત્ મરણ સમયે ધર્મ નહિ થઈ શકે માટે પ્રથમથીજ ધર્મ સાધી લેવો.