________________
{
હું
પતગિયું આદિને એક આંખ વધારાની હોય છે. તેથી આઠ પ્રાણુ અને મતિ, શ્રુત એમ બે જ્ઞાન હોય છે.
(૫) પચે દ્રિય મનરહિત અસન્ની :-જેવા કે અમુક જાતના પાણીમાં ઉત્પન્ન થતા સ`. આને કાન પણ હોય છે. તેથી નવ પ્રાણુ અને મતિ અને શ્રુત બે જ્ઞાન હોય છે.
(૬) પંચેન્દ્રિય મનસહિત સન્નીઃ—જેવાં કે ચાર પગવાળાં મૃગ, ગાય, ભેંસ, કૂતરાં, બિલાડી, બકરાં, ઘેાડા, હાથી, ઊંટ આદિ, બે પગવાળા પક્ષી જેવાં માર, કબૂતર, તીતર, કાગડા, સમળી, હંસ, મેના પેાપટ આદિ; પેટથી ચાલવાવાળાં સર્પાદિ, પાણીમાં ઉત્પન્ન થતાં માછલાં, મગરમચ્છ, કાચબા આદિ, એ બધાંને મનબળ સહિત દશ પ્રાણ હોય છે. સામાન્યપણે મતિ અને શ્રુત એમ એ જ્ઞાન હોય છે. મન એક સૂક્ષ્મ હયસ્થાનમાં કમળના આકારનુ’ અંગ છે. જેની સહાયથી સની પ્રાણી, સ“શ્વેત સમજી શકે છે, શિક્ષા ગ્રહણ કરી શકે છે, કારણ કા ના વિચાર કરી શકે છે, ત` વિત કરી શકે છે, અને અનેક પ્રકારના ઉપાયને વિચાર કરી શકે છે.
છ પ્રકારના તિય "ચાને કેવાં કેવાં દુઃખા છે તે સ` જગતને પ્રગટ છે. એકદ્રિય જીવાને અકથનીય દુઃખ છે, પૃથ્વીને ખોદે છે, ગૂંદે છે, માળે છે, ફૂટે છે, તેના ઉપર અગ્નિ પ્રગટાવે છે. તડકાના તાપથી પૃથ્વીકાયના જીવા મરી જાય છે. પૃથ્વી શરીરધારીના દેહ એક અંગુલના અસખ્યાતમા ભાગ પ્રમાણ બહુ નાનેા હોય છે. એક ચણાના દાણા જેટલી માટીમાં અગણિત પૃથ્વીકાયિક જીવે છે, જેમ આપણુને કાઇ ફૂટે, છેલે, કુહાડીથી કાપે તે જેવું સ્પર્શીથી દુઃખ થાય છે, તેવું દુ:ખ પૃથ્વીના વેાને હલાવવા ચલાવવા આદિથી થાય છે, તે પરાધીનપણે સહન કરે છે, બચવાના કાંઈ ઉપાય કરી શતા નથી, ભાગી જવાને પણ અસમર્થ છે. સચિત્ત પાણીને ગરમ