________________
૨૭
રૂ..]
अनुमानप्रकारनिरूपणम् । ६२ तत्र अनु हेतुग्रहणसंबन्धस्मरणयोः पश्चान्मीयते परिच्छिद्यतेऽर्थोऽनेनेत्यनुमानम् । स्वस्मै प्रमातुरात्मने इदम्, स्वस्य वार्थोऽनेनेति स्वार्थम् । स्वावबोधनिबन्धनमित्यर्थः । एवं परार्थमपि ।
અનુમાનના લક્ષણને જણાવવા માટે પ્રથમ તેના બે ભેદનું નિરૂપણ... અનુમાન બે પ્રકારે છે–સ્વાર્થનુમાન અને પરાર્થોનુમાન, ૯, .
ઉ૧ શંકા- પ્રત્યક્ષની જેમ અનુમાનનું સામાન્ય લક્ષણ જણાવ્યા સિવાય પ્રથમથી જ તેના ભેદ કેમ કહ્યા ?
સમાધાન–પરમાર્થથી-વાસ્તવિક રીતે તે સ્વાર્થીનુમાનરૂપ એક જ અનુમાન છે. પણ કારણમાં કાર્યને ઉપચાર કરીને સ્વાર્થનુમાનને જ પરાર્થનુમાન કહેવામાં આવે છે. એ પ્રમાણે સૂત્રકાર પિતે જ “Tહેતુવચનામે પ્રાથનુમાન મુ
(રૂ.૨૩) એ સૂત્રમાં કહેશે. ગૌ (બળદ) અને ઉપચારથી જેને ગૌ કહેવામાં આવે છે એવા વાહીક મજુર)નું એક જ લક્ષણ હેતું નથી. પણ સૂત્રમાં સ્વાર્થીનુમાનની તુલ્ય કક્ષાએ પરાર્થાનુમાન જે રીતે મૂકવામાં આવેલ છે તેનું કારણ એ છે કે-વાદમાં અને શાસ્ત્રમાં પણ પરાર્થનુમાનથી જ વ્યવહાર થાય છે, અને લોકમાં પણ પ્રાયઃ પરાર્થોનુમાનનો ઉપયોગ છે, એટલે પરાર્થીનુમાનની પણ સ્વાર્થોનુમાનની જેમ પ્રધાનતા જણાવવી.
$૨. ગ7 એટલે હેતુનું ગ્રહણ અને સંબંધનું સ્મરણ થયા પછી મીરેજેનાથી પદાર્થનું જ્ઞાન થાય તે અનુમાન છે. સ્વ અર્થે જે અનુમાન એટલે કે પ્રમાતાને પિતાને માટે જે અનુમાન અથવા સ્વ અર્થ જેથી સરે તેવું અનુમાન એટલે કે જેથી સ્વયં પ્રમાતાનું પ્રયોજન સિદ્ધ થાય તેવું અનુમાન તે સ્વાનુમાન છે. સારાંશ એ છે કે પ્રમાતાના પિતાના જ્ઞાનમાં જે કારણ હોય તે. પરાર્થોનુમાનની વ્યુત્પત્તિ પણ સ્વાર્થોનુમાનની જેમ સમજી લેવી.
(प.) यद् वक्ष्यन्तीति इहैव परिच्छेदे । अनुमानमुपचारादिति पक्षहेतुवचनस्य जडरूपतया मुख्यतः प्रामाण्यायोगे सत्युपचारादित्युक्तम् । कारणे कार्योपचारात्-प्रतिपाद्यगतं हि यत् ज्ञानं तस्य कारणं पक्षादिवचनम् । कार्ये कारणोपचाराद्वा-प्रतिपादकगतं हि यत् स्वार्थानु. मानं तस्य कार्य पक्षादिवचनमिति मर्म । न हि गोरित्यादि । अनोपदेशः-यदि हि प्रथममनुमानस्य सामान्यलक्षणं कथ्येत तदा द्वयोरप्यनुमानयोरेकमेव लक्ष्यं स्यात्, अस्ति च पृथक् । तद्वदिति स्वार्थानुमानवत् । तत्रेति उपप्रदर्शने ।
(टि) स्वार्थमेवेत्यादि ॥'कारणे इति वचनरूपापन्ने । कार्योपचारादिति कार्यस्य ज्ञानस्य उपचारात् । कारणे कार्योपचारात्-कोऽर्थः ? प्रतिपाद्यगनं यज्ज्ञानं तस्य कारणं पक्षादिवचनम्, कार्ये कारणोपचाराद्वा-प्रतिपादकगतं हि यत् स्वार्थानुमानं तस्य कार्य पक्षादिवचनमित्यर्थः । उपचारादिति पक्षहेतुवचनस्य जडरूपतया मुख्यतः प्रामाण्यायोगे सति उपचा
१ "प्रतिवन्धादिति स्वलक्षणपर्यवसानात् प्रमाणमिति योज्यं तस्यापि तथारूपत्वात् । परमार्थत इति । यदि हि अनुमानसामान्यलक्षणे कथ्यते तदा द्वयोरप्यनुमानयोरेकमेव लक्षणं स्यात् , अस्ति च पृथक् " इत्यधिकं देप्रती ।