________________
દ, ૧૨-1 પક્ષમાર !
२६५ શંકા–અગ્નિવાળે કે અગ્નિરહિત એવા વિશેષણથી રહિત માત્ર પર્વત જ પ્રત્યક્ષથી જોવાય છે માટે અનુમાન નિરર્થક નથી.
સમાધાન–તે પછી એ જ પ્રમાણે અસ્તિત્વ કે નાસ્તિત્વરૂપ વિશેષેથી રહિત માત્ર સર્વજ્ઞ જ વિકલપથી જણાય છે, તે અહીં પણ અનુમાન કેમ નિરર્થક થશે ? અર્થાત્ નહિ થાય.
શંકા–અસ્તિત્વ કે નાસ્તિત્વ ધર્મરહિત માત્ર સર્વજ્ઞની સિદ્ધિ કેવી છે ? * સમાધાન–અગ્નિવાળા કે અગ્નિરહિત એવા વિશેષણથી રહિત માત્ર પર્વતની સિદ્ધિ પણ કેવા પ્રકારની છે તે તે કહો.
શંકા–આ પર્વત છે, એટલું જ જ્ઞાન થાય છે.
સમાધાન–તે બીજે પણ “સર્વજ્ઞ છે એટલું જ જ્ઞાન થાય તેમાં શું વાંધો ? માત્ર ભેદ એટલે જ છે કે, એકજ્ઞપ્તિ-(જ્ઞાન) પ્રમાણ દ્વારા થયેલ હોવાથી પ્રામાણિકી કહેવાય છે, જ્યારે બીજી વિક૯પથી થયેલ હોવાથી વૈકપિકી કહેવાય છે.
(प.) तदत्यल्पमित्यादि सूरिः । अनुमानानर्थक्यमिति । भवदुपन्यस्तं अपार्थक भवेदित्यतोऽग्रे इति गम्यम् । तस्येति पृथिवीधररय । अग्निमत्त्वेत्यादि परः । तहीत्यादि सूरिः । अस्तित्वनास्तित्वेत्यादि परः। अग्निमत्त्वेत्यादि सूरिः । सेति सिद्धिः। एकेति अस्तित्वलक्षणा । तदन्येति नास्तित्वलक्षणा।
तदस्तित्वस्येति तस्य धर्मिणोऽस्तित्वस्य धर्मस्यापि। नहि विकल्पाद्धम्मिसिद्धौ प्रमाणमन्तरेण धर्मसिद्धिः साधीयस्ता दधाति । अन्यथेति धर्मिणः सिद्धौ यदि धर्मसिद्धिः ॥ साधनमिति धूमवत्त्वादि ॥ अपार्थकमिति निरर्थकम् ॥ तस्येति पर्वतस्य ॥ अत्रापीति विकल्पसिद्धेऽपि सर्वज्ञधर्मिणि ॥ इतरत्रापीति सर्वज्ञसिद्धावपि । केवलमित्यादि ॥ तदन्येति प्रामाणिकसिद्धिव्यतिरिक्ता । विपर्ययादिति प्रमाण लक्षणोपपन्नत्ववैपरीत्यात् ।।
ननु किमनेन दुर्भगाऽऽभरणभारायमाणेन विकल्पेन प्रामाणिकः कुर्यादिति चेत् ? । तदयुक्तम् । यतः प्रामाणिकोऽपि घट्तर्कीपरितककर्कशशेमुषीविशेषसङ्ख्यावद्विराजिराजसभायां खरविषाणमस्ति नास्ति वेति केनापि प्रसर्पदोद्धरकन्धरेण साक्षेप प्रत्याहतोऽवश्यं पुरुषाभिमानी किञ्चिद् ब्रूयाद् न तूष्णीमेव पुष्णीयात् , अप्रकृतं च किमपि प्रलपन सनिकारं निस्सार्येत, प्रकृतभाषणे तु विकल्पसिद्ध धर्मिणं विहाय काऽन्या गतिरास्ते ?
શંકા–દુર્ભગા (વિધવા) સ્ત્રીના આભરણના ભાર જેવા આ વિકપનું પ્રામાણિક પુરુષને શું કામ છે ?
સમાધાન- તમારું આ કથન યોગ્ય નથી, કારણ કે-ષટદશનના અત્યંત વિચારથી તીવ્ર બુદ્ધિવાળા અનેક વિદ્વાનેથી શોભાયમાન રાજસભામાં ગર્વથી કચી ડેકવાળે કઈ પુરુષ ગર્દભશંગ છે, કે નથી ? એ પ્રમાણે આક્ષેપ પૂર્વક તાડન કરે ત્યારે પુરુષાભિમાની પ્રામાણિક પુરુષ પણ કંઈક બેલે જ. પણ મૂંગે ન રહે અને તે પ્રામાણિક પુરુષ જે કંઈકે પણ અપ્રકૃત-વિષયાન્તર કે ચદ્રા,