Book Title: Ratnakaravatarika Part 02
Author(s): Dalsukh Malvania, Malayvijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 288
________________ ६. ५३ हेत्वाभासः। ___ऽपि कार्यत्वमस्ती.त्यनैकान्तिकं स्यात् , न विरुद्धमिति । अयं च पक्षे शब्दे विपक्षे घटादौ व्याप्य वर्तते । १ । હુ વળી જે હેતુને સપક્ષ હોય અને જે પક્ષ વિપક્ષમાં વ્યાપક હોય ઈત્યાદિ વિરુદ્ધના જે ભેદે કરવામાં આવે છે, તે આના જ વિસ્તારરૂપ છે, એમ સમજવું. તે આ પ્રમાણેસપક્ષવાળા વિરુદ્ધના ચાર ભેદ– (१) पक्षविपक्षव्यापकः-५क्ष अने विपक्ष मन्नेमा व्या५४ डाय ते. જેમકે શબ્દ નિત્ય છે. કારણ કે, તે કાર્યરૂપ છે. પ્રસ્તુત ચારે ભેદેમાં નિત્ય એવા વ્યોમાદિ સપક્ષ છે. કાર્યવ એટલે પિતાનાં કારણેને સમવાય, અને અનિત્યત્વ એટલે એવી સત્તા જેને ઉભય અન્ત છે. એટલે કે, જેની આદિ છે અને અન્ત પણ છે. આ પ્રમાણે માનનારના મતે પ્રાગભાવ એ નિત્ય કહેવાશે. તેથી પ્રસ્તુત હેતુ વિરુદ્ધનું ઉદાહરણ બની શકશે, અને જે પ્રાગભાવને નિત્ય માનવામાં ન આવે તે પ્રસ્તુત કાર્ય હેતુ સંપૂર્ણ વિપક્ષવ્યાપી બનશે નહિ. આથી તે પક્ષવિપક્ષવ્યાપીનું ઉદાહરણ બની શકશે નહિ. અર્થાત પ્રાગભાવ વિપક્ષરૂપે હત તે તેમાં કાર્યોત્વ ન હોવાથી હેત સંપૂર્ણ વિપક્ષ વ્યાપી કહ્યો તે ઘટી શકે નહિ. અને જે જે આદિમત છે તે કાર્ય છે. આવું કાર્યનું લક્ષણ કરવામાં આવે તે પ્રાર્વસાભાવ નિત્ય હોવા છતાં પણ કાર્યરૂપ છે. તેથી કરીને કાર્યત્વ હેતુ વ્યભિચારી થશે પણ વિરુદ્ધ નહિ થાય. કારણ કે, કાર્યની પ્રાપ્તિ નિત્ય અને અનિત્ય બનેમાં થઈ. એટલે તેની વ્યાપ્તિ બેમાંથી કેની સાથે છે, તે વિશે સંદેહ થવાથી વ્યભિચારી છે. પ્રસ્તુત કાર્ય હેતુ શબ્દરૂપ પક્ષમાં અને ઘટાદિ વિપક્ષમાં व्यापीने २९ छे. (५०) उभयान्तोपलक्षितेति आद्यवसानलक्षणोपलक्षिता । इत्येके इति वैशेषिकाः । तदभिप्रायेणेत्यादि अनित्यं हि तदुच्यते यत् सादि सान्तं च भवति। प्रागभावश्चानादिः सान्तश्च, यतो घटे उत्पन्ने मृत्पिण्ड लक्षण प्रागभावस्य विनष्टत्वात्, अतो वैशेषिकाभिप्रायेण प्रागभावो नित्योऽनित्यत्वलक्षणाभावात् , अभ्युपगन्तव्यो जनरपि । अन्यथा न विपक्षव्यापि कार्यत्व स्यादिति भन्यथा पराभिप्रायेण नित्यत्वेऽनङ्गीक्रियमाणे प्रागभावस्य नित्यत्वमायाति, ततश्च कार्यत्वादिति हेतुर्विपक्षव्यापी न स्यात् , किन्तु विपक्षकदेशव्यापी स्यात् । कोऽर्थः नित्यत्वस्य हि विपक्षा अनित्या घटप्रागभावादयः, ततश्च घटे कार्यत्वं स्वकारणसमवायोऽस्ति प्रागभावे पुनर्नास्ति । कार्यत्वमिति आदिमत्त्वलक्षणम् । (टि०) अस्यैवेति विरुद्धस्यैव । प्रपञ्चेति परिकरीभूताः । उभयान्तेति यस्य वस्तुन उभयौ द्वावन्ती आद्यन्तलक्षणी लक्ष्येते तदनित्य, नित्यैकरूपस्यादेरन्तस्य चाऽदर्शनादिति वैशेपिकाः। तदभिप्रायणेति तेषां वशेपिकाणां सिद्धान्ताभिप्रायेण । विरुद्धोदाहरणमिति प्रागभावोऽस्य विरुदस्य हेतोउदाहरणं युज्यते--नित्यः शब्दः कार्यत्वात् प्रागभाववत् व्योमादिवच्च । अन्यथेति प्रागभावस्थ विहद्धोदाहरणाऽकरणे । यदा त्वादीति केवला आदिसत्तैव कार्यत्वम् ।। विपक्षकदेशवृत्तिः पक्षव्यापको यथा-नित्यः शब्दः सामान्यवत्त्वे सत्यस्मदादिबाहोन्द्रियग्राह्यत्वात् । अर्हत्यर्थं कृयाभिधानात् ग्रहणयोग्यतामात्रं ग्राह्यत्वमुक्तम् , तेनास्य पक्षव्यापकत्वं, विपक्षे तु घटादावस्ति न सुखादौ । २।

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315