Book Title: Ratnakaravatarika Part 02
Author(s): Dalsukh Malvania, Malayvijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 294
________________ हेत्वाभासः। [६. ५७નથી. અર્થાત શાકાહારપરિણામ સહિત જ મૈત્રપુત્રત્વ જ્ઞાત છે. કારણ કે જોવામાં આવતાં મૈત્રપુત્રોમાં શાકાઘાહારપરિણામ હોય છે ત્યાં જ મૈત્રપુત્રત્વ દેખા દે છે. સમાધાન–ઉપરોક્ત કથન ચાગ્ય નથી. કારણ કે, કેટલાકમાં શાકાહારપરિણામ હોય ત્યાં મૈત્રતનયત્વને મૈત્રપુત્રત્વ અનુભવ થતો હોય તે પણ સર્વત્ર મૈત્રપુત્રત્વ શાકાહારપરિણામથી સમન્વિત (વ્યાસ) છે, એ નિર્ણય કરે શક્ય નથી, કારણ કે એ સંબંધ પણ સપાધિક છે. કારણ કે તેમાં શ્યામત્વ ઉપાધિ છે. કારણ કે એ જ મૈત્રપુત્રમાં શાકાઘાહારપરિણામ છે, કે જે શ્યામ છે. વળી સાધનને અવ્યાપક હોવા છતાં પણ જે સાધ્યને અવ્યાપક હોય તે પણ ઉપાધિ નથી. જેમકે-ધૂમાનુમાનમાં ખદિરત્વ. ખદિરત્વ જેમ ધૂમનું અવ્યાપક છે, તેમ વહિનું પણ અવ્યાપક છે, માટે તે ઉપાધિ નથી. (५०) तथाभूतस्येति साधनव्यापकस्य । नन्वित्यादि परः । तमन्तरेणेति शाकाचाहारपरिणाम विना । अस्येति नैत्रत्रत्वाख्यसाधनस्य । क्वचिद्दर्शनादित्यतोऽये यत इति गम्यम् । तद्भाव एवेति शाकायाहारपरिणाम एव । नैवमित्यादि सूरिः । तद्धवभावित्वावलोकनेऽपीति तद्भावभावित्वं शाकाद्याहारपरिणामभावित्वम् , अवलोकन मैत्रपुत्रताख्यसाधनस्य । तत्सम्बन्धस्थापीति मैत्रपुत्रताख्यसम्बन्धस्यापि । नोपाधिरिति परं सम्बन्धाभावान्न हेतुत्वम् । (टि०) संदिग्धविपक्षेत्यादि। अयमिति मंत्रपुत्रत्वादिति हेतुः । अन्यथेति साधनव्यापकायगीकारे ।। वह्निसंवन्धोऽपीति वैश्वानरेणाविनाभावोऽपि । तथाभूतस्येति साधनव्यापकस्योपाधेः । ननु शाकेत्यादि । तमिति शाकाद्याहारपरिणामं विना । अस्येति मैत्रपुत्राख्यस्य । तत्पुत्रेविति कियत्सु मैत्रतनयेषु । तद्भाव एवेति शाकाद्याहारपरिणामभावे । तद्धावादिति मेत्रपुत्रताभावात् । क्वचिदिति एकस्मिंस्तत्पुत्रे । तद्भावभावित्वेति शाकाद्याहारपरिणामेना. विनाभावस्य । तद्धीति खादिरत्वम् ।.५७॥ $३ अप्रयोजकोऽयं हेत्वाभास इत्यपरे । परप्रयुक्तव्याप्त्युपजीवी हि हेतुरप्रयोजकः, परश्चोपाधिः स चात्रास्तीति । न चैवमपि नामभेदे कश्चिद् दोषः, सन्दिग्धविपक्षवृत्तिकत्वानतिक्रमात् । ये तु पक्षसपक्षविपक्षव्यापकादयोऽनैकान्तिकभेदास्तेऽस्यैव प्रपञ्चभूताः । तथाहि-पक्षसपक्षविपक्षव्यापको यथा-अनित्यः शब्दः प्रमेयत्वात् । अयं पक्षे शब्दे सपक्षे घटादौ विपक्षे व्योमादौ चास्ति । १ । ૬૩ કેટલાક આ હેત્વાભાસને અપ્રાજક કહે છે. પર એટલે ઉપાધિ અને ઉપાધિથી યુક્ત એવી વ્યાપ્તિને આશ્રય જે હેતુને લેવું પડે તે અપ્રાજક કહેવાય છે. અને તે ઉપાધિ આ હેતુમાં છે. આ રીતે નામદેમાં કોઈ દોષ નથી. કારણ કે તેથી સંદિગ્ધવિપક્ષવૃત્તિત્વનું ઉલ્લંઘન થતું નથી. $૪ વળી પક્ષસપક્ષવિપક્ષવ્યાપકાદિ જે અનૈકાન્તિક હેત્વાભાસના ભેદે છે, તે આ હેત્વાભાસના જ વિસ્તારરૂપ છે એમ જાણવું, તે આ પ્રમાણે –

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315