________________
સુંદરતામારા ६१ अत्र यद्यपि वास्तवोऽन्वयोऽस्ति तथापि वादिना वचनेन न प्रकाशित इत्यप्रदर्शितान्वयत्वम् । यद्यप्यत्र वस्तुनिष्टो न कश्चिदोपस्तथापि परार्थानुमाने वचनगुणदोषानुसारेण वक्तगुणदोषौ परीक्षणीयाविति भवत्यस्य वाचनिकं दुष्टत्वम् । एवं विपरीतान्वयाप्रदर्शितव्यतिरेकविपरीतव्यतिरेकेष्वपि द्रष्टव्यम् ।।८॥६॥
શબ્દ અનિત્ય છે, કૃતક હોવાથી, ઘટની જેમ, આ અપ્રદર્શિતાન્વય છે. ૬૭
$ આ અનુમાનમાં વસ્તુનિ અન્વય-(વ્યાપ્તિ) છે, તે પણ વાદીએ તે સ્વવચન દ્વારા પ્રકાશિત કરેલ નથી માટે અહીં અપ્રદશિતાન્વય છે, એમ જાણવું. જો કે અહીં વસ્તગત કેઈ દેષ નથી તે પણ પરાથનમાનમાં વચનના ગુણ અને દોષના અનુસારે વક્તાના પણ ગુણ અને દે પરીક્ષા કરવા લાયક છે, માટે આ અનુમાનમાં વાદીને વચન નિમિત્તક દોષ છે, એમ જાણવું. માટે આ ઈછપુરુષ અપ્રદર્શિતાન્વય દૃષ્ટાન્નાભાસનું ઉદાહરણ છે અને આ જ રીતે વિપરીતાન્વય, અપ્રદર્શિત, વ્યતિરેક, વિપરીત વ્યતિરેકમાં પણ સમજવું ૬૭ अनित्यः शब्दः कृतकत्वात् , यदनित्यं तत् कृतकं घटवदिति
विपरीतान्वयः ॥९॥६८॥ ६१ प्रसिद्धानुवादेन ह्यप्रसिद्धं विधेयम् । प्रसिद्धं चात्र कृतकृत्वं हेतुत्वेनोपादानाद्, अप्रसिद्ध त्वनित्यत्वं साध्यत्वेन निर्देशात् । इति प्रसिद्धस्य कृतकत्वस्यैवानुवादसर्वनाम्ना यच्छब्देन निर्देशो युक्तः, न पुनरप्रसिद्धस्यानित्यत्वस्य; अनित्यत्वस्यैव च विधिसर्वनाम्ना तच्छब्देन परामर्श उपपन्नो न तु कृतकत्वस्य ॥९॥६८॥
શબ્દ અનિત્ય છે, કૃતક હેવાથી, જે અનિત્ય હેય તે કૃતક હેય, ઘટની જેમ. અહીં વિપરીતાન્વય છે. ૬૮ - $ પ્રસિદ્ધ પદાર્થના અનુવાદથી અપ્રસિદ્ધનું વિધાન કરાય છે. આ અનુમાનમાં કૃતકત્વ પ્રસિદ્ધ છે, કારણ કે તે હેતુ તરીકે ગ્રહણ કરેલ છે, અને અનિત્યત્વ અપ્રસિદ્ધ છે, કારણ કે, તેને સાધ્ય તરીકે નિર્દેશ કરેલ છે. માટે પ્રસિદ્ધ કૃતકત્વને જ અનુવાદવાચી સર્વનામ અ' શબ્દથી નિર્દેશ કરે ગ્ય છે, અપ્રસિદ્ધ અનિત્યત્વને નિર્દેશ કરે એગ્ય નથી, અને “અનિત્યત્વને વિધિવાચક સર્વનામ “ત' શબ્દ વડે પરામર્શ કરે તે યુક્તિયુક્ત છે. પરંતુ કૃતકત્વને “ત' શબ્દથી નિર્દેશ ચગ્ય નથી, માટે અહીં ઘટરૂપ દૃષ્ટાંત વિપરીતાવય દૃષ્ટાન્તાભાસનું ઉદાહરણ છે. ૬૮ अथ वैधयेदृष्टान्ताभासमाहुः
वैधयेणापि दृष्टान्ताभासो नवधा ॥६९॥ तानेव प्रकारानुद्दिशन्तिअसिद्धसाध्यव्यतिरेकोऽसिद्धसाधनव्यतिरेकोऽसिद्धोभयव्यतिरेकः, सन्दिग्धसाध्यव्यतिरेकः, सन्दिग्धसाधनव्यतिरेकः, सन्दिग्धोभयव्यति૧ ચછ કુછ