________________
. . ! फलाभासः ।
ઉ૦૨ ६१ सामान्यमात्रं सत्ताद्वैतवादिनो, विशेषमात्रं सौगतस्य, तदुभयं च स्वतन्त्रं नैयायिकादेरित्यादिरेकान्तस्तस्य प्रमाणस्य विषयाभासः । आदिशब्दान्नित्यमेवानित्यमेव तद्वयं वा परस्परनिरपेक्षमित्यायेकान्तपरिग्रहः ॥८६॥ __ अथ फलाभासमाहुः-- अभिन्नमेव भिन्नमेव वा प्रमाणात् फलं तस्य तदाभासम् ॥८७॥
अभिन्नमेव प्रमाणात् फलं बौद्धानां, भिन्नमेव नैयायिकादीनां तस्य प्रमाणस्य तदाभासं फलाभासं; यथा फलस्य भेदाभेदैकान्तावकान्तावेव तथा सूत्रत एव प्रागुपपादितमिति ॥८७]] इति प्रमाणनयतत्वालोकालङ्कारे श्रीरत्नप्रभाचार्यविरचितायां रत्नाकरावतारिकारख्यलघुटीकायां फलप्रमाणस्वरूपाधाभास
निर्णयो नाम पष्ठः परिच्छेदः ।
પ્રમાણને વિષયાભાસ
સામાન્ય જ પ્રમાણને વિષય છે, અથવા વિશેષ જ પ્રમાણુને વિષય છે કે સ્વતંત્ર-(પરસ્પર અત્યંત ભિન) સામાન્ય અને વિશેષ પ્રમાણુને વિષય છે વગેરે વિષયાભાસ છે, ૮૬.
૧ સત્તાદ્વૈતવાદીઓ માત્ર સામાન્યને જ, બૌદ્ધો માત્ર વિશેષને જ અને નૈયાયિકાદિ પરસપર સર્વથા ભિન્ન સામાન્ય અને વિશેષને આ પ્રમાણે એકાન્તરૂપે પ્રમાણના વિષય તરીકે માનતા હોવાથી તે પ્રમાણને વિષયાભાસ છે. સૂત્રમાં કહેલ “આદિ શબ્દથી પ્રમાણને વિષય માત્ર નિત્ય છે, કે માત્ર અનિત્ય છે, કે . પરસ્પર નિરપેક્ષ નિત્ય અને અનિત્ય ઉભય પ્રમાણને વિષય છે, આદિ જે માન્યતા છે તેમને પણ સમાવેશ સમજી લેવો. ૮૬.
પ્રમાણને ફલાભાસ– •
પ્રમાણુનું ફલ પ્રમાણથી સર્વથા અભિન્ન જ છે, અથવા સવથા ભિન્ન જ છે, એવું મનાવ્યું તે પ્રમાણને ફલાભાસ છે. ૮૭,
$૧ બૌદ્ધો પ્રમાણનું ફલ પ્રમાણથી સર્વથા અભિન્ન માને છે, અને તૈયાયિકાદિ પ્રમાણનું ફલ પ્રમાણથી સર્વથા ભિન્ન માને છે, તે તે પ્રમાણને ફલાભાસ છે અને પ્રમાણથી ફલને એકાન્ત ભેદ કે એકાન્ત અભેદ માનો તે યુક્તિયુક્ત નથી તે સૂત્ર દ્વારા આ જ પરિચ્છેદમાં પહેલાં કહેવાઈ ગયેલ છે. ૮૭.
એ પ્રમાણે પ્રમાણનયતત્ત્વાલક” નામના ગ્રંથમાં શ્રી રત્નપ્રભાચાર્ય મહારાજ વિરચિત “રત્નાકરાવતારિકા” નામની લઘુ ટીકામાં “ફલ અને પ્રમાણુના સ્વરૂપાદિના આભાસને નિર્ણય નામનો છઠ્ઠો પરિચ્છેદ સમાપ્ત થશે. તેને