________________
आगमाभासः।
२९९ ' શબ્દ પરિણામી છે, કૃતક હેવાથી, જે કૃતક હોય તે પરિણામી હોય છે, જેમકે, કુંભ. આ સ્થળે શબ્દ પરિણામી છે, અને કુંભ કૃતક છે, એ પ્રમાણે ઉપસંહાર કરે તે ઉપનયાભાસ છે. ૮૧.
હુલ અહીં સાથધર્મને સાધ્યધમી(પક્ષ)માં અને સાધનધર્મને છાત ધમ"(સપક્ષ)માં ઉપસંહાર કરવાથી ઉપનયાભાસ થાય છે. ૮૧.
નિગમનાભાસનું ઉદાહરણ–
અને એ જ અનુમાન પ્રયોગમાં–તેથી શબ્દ કૃતક છે. અને તેથી કુંભ પરિણામી છે, આ પ્રમાણે કહેવું તે નિગમનાભાસ છે. ૮૨.
S૧ અહીં પણ સાધનધર્મને સાધ્યધમી –(પક્ષ)માં અને સાધ્ય ધમને દૃષ્ટાંતધમી –(સપક્ષ)માં ઉપસંહાર કરવાથી નિગમનાભાસ થાય છે. એ જ પ્રકારે પક્ષશુદ્ધયાદિ પાંચે અવમાં વિપર્યય કરવામાં આવે તે તેમને પણ પાંચ પ્રકારને આભાસ થાય છે એ વિચારી લેવું. ૮૨. इत्थमनुमानाभासमभिधायागमाभासमाहुः----
अनाप्तवचनप्रभवं ज्ञानमागमाभासम् ॥८३।। १ अभिधेयं वस्तु यथावस्थितं यो जानीते यथाज्ञानं चाभिधत्ते स आप्ते उक्तस्तद्विपरीतोऽनाप्तस्तद्वचनसमुत्थं ज्ञानमागमाभासं ज्ञेयम् ॥ ८३ ।।
મત્રોવાહરન્તિयथा मेकलकन्यकायाः कूले तालहिन्तालयोर्मूले सुलभाः पिण्ड
खजूराः सन्ति त्वरितं गच्छत गच्छत शावकाः ॥८४॥ ६१ रागाक्रान्तो ह्यनाप्तः पुरुषः क्रीडापरवशः सन्नात्मनो विनोदार्थ किञ्चन वस्त्वन्तरमलभमानः शावकैरपि समं क्रीडाऽभिलाषेणेदं वाक्यमुच्चारयति ॥८॥
આ પ્રમાણે અનુમાનાભાસનું નિરૂપણ કરીને હવે આગમાભાસ વિષે
અનામતપુરુષના વચનથી ઉત્પન્ન થનારું જ્ઞાન આગમાભાસ છે. ૮૩. - ૧ “અભિધેય વસ્તુને યથાર્થરૂપે જે જાણે છે અને જાણ્યા પ્રમાણે જે કહે
છે તે આપ્ત છે-[૪, ૪] આ પ્રમાણે આપ્ત પુરુષનું લક્ષણ કહેલ છે, તેનાથી વિપરીત તે અનાપ્ત છે. તેના વચનથી ઉતપન થયેલ જ્ઞાન આગમાભાસ જાણવું.૮૩
આગમભાસનું ઉદાહરણ
રેવા (નર્મદા) નદીને કાંઠે તાલ અને હિતાલ વૃક્ષના મૂળમાં પિંડ ખજુર સુલભ છે માટે હે બાળકે ! જલદી જાઓ, જલદી જાઓ, ૮૪
૧ રાગયુક્ત પુરૂષ અનાપ્ત છે. કીડાને પરવશ બનેલો તે પિતાના વિનેદને માટે બીજી કઈ વસ્તુ ન મળવાથી બાળકો સાથે કીડાની ઈચ્છાથી આવું બેલે છે. ૮૪.