________________
ક્ર. ૭૭] दृष्टान्ताभासः।
२९७ દિમત્વના અભાવને નિશ્ચય કરાવી આપનાર પ્રમાણ મળતું નહિ હોવાથી તે સંદિગ્ધ છે. ૭પ.
કપિલ વિતરાગ નથી, કરુણાપાત્ર વ્યક્તિઓને પરમ કરૂણાથી પ્રેરાઈને તેણે પોતાના શરીરના માંસના ટુકડા આપ્યા ન હોવાથી. જે વીતરાગ હેય તે કરુણપાત્ર વ્યક્તિઓને પરમ કરૂણાથી પ્રેરાઈને પોતાના શરીરને માંસના ટુકડા આપે છે, જેમકે તપનબધુ-બુદ્ધ. આ સંદિગ્ધભયવ્યતિરેકદૃષ્ટાન્તાભાસ છે. કારણ કે, તપનબધુમાં વીતરાગતાભાવને અભાવ અને કરુણપાત્રવ્યક્તિઓને પરમ કૃપાથી પ્રેરાઈને પોતાના શરીરના માંસના ટુકડા ન દેવાને અભાવ-એ બંનેમાં સંદેહ છે. ૭૬.
S૧ વૈધમ્યટછાત તરીકે જણાવેલ તપનબન્ધ-બુદ્ધ રાગાદિમાન છે કે વીતરાગ તેમજ કરુણાપાત્ર વ્યક્તિઓને પરમ કરુણાથી તેણે પિતાના શરીરના માંસના ટુકડા આપ્યા છે કે નહિ તે જણાતું નથી. કારણ કે તેને નિશ્ચય કરનાર કઈ પ્રમાણે કુરાયમાન થતું નથી. ૭૬. न वीतरागः कश्चिद्विवक्षितः पुरुषो वक्तृत्वात् यः पुनर्वीतरागो न
___स वक्ता यथोपलखण्ड इत्यव्यतिरेकः ॥७॥७७॥
यद्यपि किलोपलखण्डादुभयं व्यावृत्तं तथापि व्याप्त्या व्यतिरेकासिद्धेव्यतिવે નીકળી નિઃ શરૂા તજવાવાશવિદ્યાતિવ્યતિરેજા ૧૮૭૮
अत्र यदनित्यं न भवति तत्कृतकमपि न भवतीति विद्यमानोऽपि व्यतिरेको वादिना स्ववचनेन नोद्भावित इत्यप्रदर्शितव्यतिरेकत्वम् ।।८॥७८॥ अनित्यः शब्दः कृतकत्वाद् यदकृतकं तन्नित्यं यथाऽऽकाशमिति विप
रीतव्यतिरेकः॥९॥७९॥ ६१ वैधर्म्यप्रयोगे हि साध्याभावः साधनाभावाक्रान्तो दर्शनीयो न चैवमत्रेति विपरीतव्यतिरेकत्वम् ॥९॥७९॥
કઈ વિવક્ષિત પુરુષ વીતરાગ નથી, વક્તા હેવાથી. જે વીતરાગ હોય તે વિકતા ન હેય. જેમકે પથ્થરને ટુકડો. આમાં પથ્થરના ટુકડા રૂપ દષ્ટાન્ત અવ્યકિતરેક દષ્ટાતાભાસ છે. ૭૭.
$જે કે દષ્ટાન્તરૂપ પથ્થરના ટુકડામાં વીતરાગત્વ (સાય) અને વકતૃત્વ (સાધન) બનેને અભાવ છે. તે પણ વ્યાપ્તિદ્વારા તે વ્યતિરેક-(અભાવ) અસિદ્ધ છે. માટે આ છાત અવ્યતિરેકષ્ટાન્તાભાસ છે. હ૭.
શબ્દ અનિત્ય છે, કૃતક હેવાથી, જેમકે-આકાશ. આ અપ્રદર્શિત વ્યતિતિરેક દૃષ્ટાન્નાભાસ છે, ૭૮