Book Title: Ratnakaravatarika Part 02
Author(s): Dalsukh Malvania, Malayvijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 310
________________ संख्या-विषयाभासौ । [૬. ૮૬ एवमुक्तः प्रमाणस्य स्वरूपाभासः; संप्रति संख्याऽऽभासमाख्यान्ति---- प्रत्यक्षमेवैकं प्रमाणमित्यादिसंख्यानं तस्य संख्याऽऽभासम् ॥८५॥ ६१ प्रत्यक्षपरोक्षभेदाद्धि प्रमाणस्य द्वैविध्यमुक्तम् । तद्वैपरीत्येन प्रत्यक्षमेव, प्रत्यक्षानुमाने एव, प्रत्यक्षानुमानागमा एव प्रमाणमित्यादिकं चार्वाकवैशेषिकसौगतसांख्यादितीर्थान्तरीयाणां संख्यानं, तस्य प्रमाणस्य संख्याऽऽभासम् । प्रमाणसंख्याभ्युपगमश्च परेपामिताऽवसेयः-- चार्वाकोऽध्यक्षमेकं सुगतकणभुजौ सानुमानं सशाब्दं तद् द्रुतं पारमर्षः सहितमुपमया तत् त्रयं चाक्षपादः । अर्थापत्त्या प्रभाकृद् वदति च निखिलं मन्यते भट्ट एतत् साभावं, हे प्रमाणे जिनपतिसमये स्पष्टतोऽस्पष्टतश्च ।।१।।८५॥ ઉપર મુજબ પ્રમાણુના સ્વરૂપાભાસનું વર્ણન કર્યું. હવે પ્રમાણની સંખ્યાના આભાસનું કથન– પ્રત્યક્ષ જ એક માત્ર પ્રમાણ છે. આ પ્રમાણે પ્રમાણુની સંખ્યાનું કથન તે પ્રમાણુને સંખ્યાભાસ છે. ૮૫. $ પ્રત્યક્ષ અને પક્ષના ભેદથી પ્રમાણ બે પ્રકારે છે, એમ પૂર્વે કહેવાઈ ગયેલ છે અને તેનાથી વિપરીત-પ્રત્યક્ષ એ એક જ પ્રમાણ છે, એવું ચાર્વાકનું, પ્રત્યક્ષ અને અનુમાન” એ બે જ પ્રમાણ છે એવું સૌગાત અને વૈશેષિકનું, પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ જ પ્રમાણ છે એમ સાંખ્ય વિગેરે અન્ય દાર્શનિકાએ કરેલ સંખ્યાનું કથન પ્રમાણને સંખ્યાભાસ છે. હર અન્ય દાર્શનિકે કેટલાં પ્રમાણ માને છે તે આ લેકથી જાણવું “ચાર્વાક માત્ર પ્રત્યક્ષ પ્રમાણ માને છે. સૌગત અને વૈશેષિક–પ્રત્યક્ષ અને અનુમાન એમ બે પ્રમાણ માને છે. સાંખ્ય-પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એમ ત્રણ પ્રમાણ માને છે. અક્ષપાદ–પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એમ ચાર પ્રમાણ માને છે. પ્રભાકર-પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ અને અર્થપત્તિ એમ પાંચ પ્રમાણ માને છે, અને ભટ્ટ (કુમારિલ) પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન, આગમ, અર્થપત્તિ અને અભાવ એમ છ પ્રમાણ માને છે, જ્યારે જૈનદર્શનકારેએ સ્પષ્ટ અને અસ્પષ્ટ-(અર્થાત પ્રત્યક્ષ અને પરોક્ષ) એમ બે જ પ્રમાણ માનેલ છે. ૮૫. (५०) प्रत्यक्षमेवैकमित्यादि गद्ये । तस्येति प्रमाणस्य । द्वैविध्यमुक्तमिति अस्माभिः । प्रत्यक्षमित्यादि गद्ये यद्वैशेपिकाणां प्रमाणद्वयमुक्तं तत् श्रीधराभिप्रायेण ।। पारमर्प इति कपिलः ॥८५॥ अथ विषयाभासं प्रकाशयन्ति-- सामान्यमेव, विशेष एव, तद्वयं वा स्वतन्त्रमित्यादिस्तस्य विपयाभासः ॥८६॥

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315