________________
उपनय-निगमनाभासौ।
[६.८२ હુ જે અનિત્ય ન હોય તે કૃતક પણ ન હોય એ પ્રમાણે વ્યતિરેક વ્યાપ્તિ છે તો ખરી, પરંતુ વાદીએ પોતાના વચન દ્વારા તેનું ઉદુભાવન કરેલ નથી. માટે આ અપ્રદશિત વ્યતિરેક દષ્ટાન્તાભાસ છે. ૭૮.
શબ્દ અનિત્ય છે, કૃતક હેવાથી, જે અકૃતક હેય, તે નિત્ય હેય, જેમકેઆકાશ. આ વિપરીત વ્યતિરેકદાતાભાસ છે. ૭૯
ફુલ વૈધમ્ય પ્રગમાં સાધ્યભાવ સાધનાભાવથી આક્રાન્ત બતાવે જોઈએ એટલે કે સાધ્યાભાવને કારણે સાધનાભાવ હોય છે એમ બતાવવું જોઈએ. પરંતુ અહીં તેમ નથી. માટે આ વિપરીત વ્યતિરેકદૃષ્ટાન્તાભાસ છે. ૭૯. ___ (५०) यद्यपि किलोपलखण्डादित्यादिगद्ये, अव्यतिरेकत्वमिति जडत्वान्न वक्ति वीतरागत्वाद्वेति सन्देहः '१७७॥ अथोपनयननिगमनाभासौ प्रभाषन्ते--
उक्तलक्षणोल्लङ्घनेनोपनयनिगमनयोर्वचने तदाभासौ ॥४०॥
६१ 'हेतोः साध्यधर्मिण्युपसंहरणमुपनयः' इत्युपनयस्य लक्षणम्, 'साध्यधर्मस्य पुनर्निगमनम्' इति निगमनस्येति ॥८॥
उपनयाभासमुदाहरन्ति---- यथा परिणामी शब्दः कृतकत्वाद् यः कृतकः स परिणामी यथा कुम्भ इत्यत्र परिणामी च शब्द इति कृतकश्च कुम्भ इति च ॥८१॥
६१ इह साध्यधर्म साध्यधर्मिणि साधनधर्म वा दृष्टान्तधर्मिणि उपसंहरत ... उपनयाभासः ॥८॥
निगमनाभासमुदाहरन्तितस्मिन्नेव प्रयोगे तस्मात् कृतकः शब्द इति तस्मात् परिणामी
कुम्भ इति च ॥८२॥ ६१ अत्रापि साधनधर्म साध्यधर्मिणि साध्यधर्म वा दृष्टान्तधर्मिणि उपसंहरतो निगमनाभासः । एवं पक्षशुद्धयाद्यवयवपञ्चकस्य भ्रान्त्या वैपरीत्यप्रयोगे तदाभासपञ्चकमपि तर्कणीयम् ॥८२॥
ઉપનય અને નિગમનાભાસનું નિરૂપણું–
જે લક્ષણે કહેવામાં આવેલ છે તેનું ઉલ્લંઘન કરીને ઉપનય અને નિગમ મનનું કથન કરવાથી ઉપનયાભાસ અને નિગમનાભાસ થાય છે. ૮૦
હું ૧ હેતુને પક્ષમાં ઉપસંહાર ઉપનય છે –[૩. ૪૯] આ પ્રમાણે ઉપનયનું લક્ષણ અને “સાધ્યને પક્ષમાં ઉપસંહાર તે નિગમન—[૩.૪૧] આ પ્રમાણે ' નિગમનનું લક્ષણ પૂર્વે કહેલ છે. ૮૦,
ઉપનયાભાસનું ઉદાહરણ