________________
• pકતામારા
ર
આ પ્રકરણસમ હેવાભાસ પણ યુક્તિયુક્ત નથી. કારણ કે, શબ્દરૂપ ધમીમાંપક્ષમાં નિત્યધર્માનુપલબ્ધિ જે નિશ્ચિત હોય તે તેમાં અનિયત્વની સિદ્ધિ કેમ નહિ થાય? અને જે અનિશ્ચિત હોય તે તેમાં સંદિગ્ધાસિદ્ધતા દોષ તાવશે.
ગ્ય-અગ્ય વિશેષણ દૂર કરીને-અર્થાત્ યોગ્ય કે અગ્ય નિત્યધર્મોની અનુપલબ્ધિ એમ નહિ, પણ કેવલ નિત્યધર્મોની અનુપલબ્ધિ નિશ્ચિત છે, એમ કહે તે પણ તે હેતુ વ્યભિચારી છે. કારણ કે નિત્યધર્મોની ઉપલબ્ધિ થાય પણ છે અને પ્રતિવાદીને આ નિત્ય ધર્માનુપલબ્ધિ હેતુ સ્વરૂપાસિદ્ધ છે, કારણ કે, પ્રતિવાદીને તે પક્ષમાં નિત્ય ધર્મોપલબ્ધિ પણ સિદ્ધ છે, એ જ રીતે એટલે કે નિત્યધર્માનુપલબ્ધિની જેમ અનિત્યધર્માનુપલબ્ધિની પરીક્ષા કરવી. માટે ત્રણ જ રહેવાભાસે છે એ સિદ્ધ થયું. પ૭ __ (पं०)लक्षणमिति न्यायादावित्युक्तम् । यदस्मादित्यादिना एतदेव व्याचष्टे । प्रकरणमिति प्रकरणं कर्मतापन्नम् । यथेत्यादिना दर्शयति । तत्रापीति नित्यतासिद्धौ । अयं चेत्यादि सूरिः। 'योग्यायोग्यविशेषणमपास्येति नित्यसाधनयोग्य-अनित्यसाधनयोग्यविशेषणं त्यक्त्वा । नित्यधर्मोपलव्धेरिति अत्र च काक्का व्याख्या । अस्येति प्रतिवादिनः। एवमनित्यधर्माऽनु. पलब्धिरपीति वादिनः स्वरूपसिद्धैव, अनित्यधर्मोपलब्धेस्तत्रास्य सिद्धेः ॥५४॥
अथ दृष्टान्ताभासान् भासयन्तिसाधर्म्यण दृष्टान्ताभासो नवप्रकारः ॥५८॥
६१ दृष्टान्तो हि प्राग् द्विप्रकारः प्रोक्तः, साधर्येण वैधम्र्येण च । ततस्तदाभासोऽपि तथैव वाच्य इति साधर्म्यदृष्टान्ताभासस्तावत्प्रकारतोदर्शितः।।५८॥
प्रकारानेव कीर्तयन्तिसाध्यधर्मविकलः, साधनधर्मविकलः, उभयधर्मविकलः, सन्दिग्धसाध्य'धर्मा, सन्दिग्धसाधनधर्मा, सन्दिग्धोभयधर्मा, अनन्वयो
____ऽप्रदर्शितान्वयो विपरीतान्वयश्चेति ॥५९॥
६ १ इतिशब्दः प्रकारपरिसमाप्तौ, एतावन्त एव साधर्म्यदृष्टान्ताभासप्रकारा ઉદ્યઃ શા.
દૃષ્ટાન્તાભાસનું જ્ઞાપન- સાધમ્યથી દષ્ટાન્નાભાસ નવ પ્રકારે છે. ૫૮
S૧ સામ્ય દૃષ્ટાન્ત અને વૈધમ્ય દુષ્ટાત, એમ દષ્ટાન્ત બે પ્રકારે છે. ત્રીજા પરિચ્છેદમાં પહેલાં કહેવાઈ ગયેલ છે, તેથી તેને આભાસ પણ તે જ રીતે જાણો જોઈએ. અહીં પ્રથમ સાધમ્યદૃષ્ટાન્તાભાસ તેના ભેદપૂર્વક જણાવેલ છે. ૫૮.
સાધમ્યષ્ટાન્તભાસના પ્રકારો— $1 સાધ્યધર્મવિકલ, ૨ સાધનધર્મવિકલ, ૩ ઉભયધર્મવિકલ, ૪ સંદિધ