________________
२९०
ઘેખાતા તેં કાલ હેતુને પ્રગ કાલ છે. તે મર્યાદાને ઉત્સદ્દીન એટલે કે પક્ષ પ્રત્યક્ષ અને આગમથી બાધિત ર્થ હોય છતાં પણ જે તેવા પક્ષને વિશે હેતુ વર્તન માન હોય છે. તે કાલાત્યયાદિષ્ટ છે, એમ સમજવું અને આ હેત્વાભાસ અકિ . ચિકર હેત્વાભાસમાં કહેલ દુષણથી જ દુષિત થયેલ જાણ. (૬૦) તોત તોયતોડષે કર્થ તિ શેપ
१६ प्रकरणसमोऽप्यप्रकटनीय एव । अस्य हि लक्षणं; यस्मात् प्रकरणचिन्ता स निर्णयार्थमपदिष्टः प्रकरणसम इति; यस्मात् प्रकरणस्य पक्षप्रतिपक्षयोश्चिन्ता विमर्शात्मिका प्रवर्तते । कस्माच्चासौ प्रवर्तते ?, विशेषानुपलम्भात्, स. एव विशेषानुपलम्भो यदा निर्णयार्थमपदिश्यते तदा प्रकरणमनतिवर्तमानत्वात् । प्रकरणमसो भवति, प्रकरणे' पक्ष प्रतिपक्षे च समस्तुल्य इति । यथा-अनित्यः । शब्दो नित्यधर्मानुपलब्धेरित्येकेंनोक्ते, द्वितीयः प्राह-यद्यनेन प्रकारेणानित्यत्वं साध्यते तर्हि नित्यतासिद्धिरप्यस्तु, अन्यतरानुपलब्धेस्तत्रापि सद्भावात् । तथाहि-नित्यः शब्दोऽनित्यधर्मानुपलब्धेरिति । अयं चानुपपन्नः, यतो यदि नित्यधर्मानुपलब्धिनिश्चिता, तदा कथमतो नानित्यत्वसिद्धिः १, अथानिश्चिता, तर्हि संदिग्धासिद्धतैव दोषः । अथं योग्यायोग्यविशेषणमपास्य नित्यधर्माणामनुपलब्धिमात्रं निश्चितमेव, तत्तर्हि व्यभि- : चार्येव । प्रतिवादिनश्चासौं नित्यधर्मानुपलब्धिः स्वरूपासिदैव नित्यधर्मोपलब्धेस्तत्रास्यः सिद्धेः । एवमनित्यधर्मानुपलब्धिरपि परीक्षणीया, इतिः सिद्धं त्रय.. एवं हेत्वाभासाः ॥५॥
ફુવ૬ પ્રકરણસમ હેત્વાભાસ પણ પ્રકટ કરવા ચોગ્ય નથી. પ્રકરણસમનું લક્ષણ આવું છે –“પ્રકરણ એટલે પક્ષ અને પ્રતિપક્ષની વિમર્શાત્મક ચિન્તા જેનાથી પ્રવતે તે પ્રકરણસમ છે.
શકા–પ્રકરણમાં આ ચિતા શાથી થાય છે ?
સમાધાન–પ્રકરણ-(પક્ષ અને પ્રતિપક્ષ)માં વિશેષની અનુપલબ્ધિ હોય . તે, અને એ જ વિશેષાનુપલંભને જ્યારે નિર્ણય માટે પ્રયોગ કરાય ત્યારે. પ્રકરણનું ઉલંઘન થતું ન હોવાથી પ્રકરણસમ થાય છે. કારણ કે, પ્રકરણ પક્ષ અને પ્રતિપક્ષમાં વિશેષની અનુપલબ્ધિ સમાન છે. તે આ પ્રમાણે-શબ્દ અનિત્ય છે, નિત્ય ધર્મોની ઉપલબ્ધિ થતી નહિ હોવાથી. આ પ્રમાણે કે એક વાદીએ કહ્યું ત્યારે અન્ય વાદી કહે છે કે, જે આ પ્રમાણે તમારું અનિત્યત્વ સાધ્ય સિદ્ધ કરશે તે તે જ રીતે નિત્યતાની સિદ્ધિ પણ થાઓ. કારણ કે શબ્દ નિત્ય છે, અનિત્ય ધર્મોની ઉપલબ્ધિ થતી ન હોવાથી. આ પ્રમાણે નિત્ય સાંધ્યમાં પણ અનુપલબ્ધિને સદ્ભાવ છે. તાત્પર્ય એવું છે કે નિત્યતા અને અનિત્યતા બન્નેની સાધક અનુપલબ્ધિઓ સમાનભાવે છે. તેથી બન્નેને નિર્ણય થિ જોઈએ.