________________
હૈત્રમાસ . અથ દ્વિતીયમેદુમુરાનિતसन्दिग्धविपक्षत्तिको यथा-विवादपदापन्नः पुरुषः
सर्वज्ञो न भवति वक्तृत्वात् ॥५७॥ ६१ वक्तृत्वं हि विपक्षे सर्वज्ञे सन्दिग्धवृत्तिकम् ; सर्वज्ञ किं वक्ता आहोस्विन्न वक्ता ? इति संदेहात् । एवं स श्यामो मैत्रपुत्रत्वादित्याद्यप्युदाहरणीयम् ।
६२ सोपाधिरयमिति नैयायिकाः । उपाधिः खल्वत्र शाकाद्याहारपरिणामः, साधनाव्यापकत्वे सति साध्येन समव्याप्तिकत्वात् । साधनव्यापकः खलपाधिन भवति । अन्यथा वह्निसंबन्धोऽपि धूमस्य सोपाधिः स्यात् , आर्टेन्धनसंबन्धस्य तथाभूतस्य संभवात् । ननु शाकाद्याहारपरिणामोऽपि मैत्रपुत्रत्वाख्यसाधनस्य व्यापक एव; तमन्तरेणाऽस्य हेतोः कचिददर्शनात् । परिदृश्यमानकतिपयतत्पुत्रेषु तद्भाव एव तद्भावादिति चेत्, नैवम् । कचित्तद्भावभावित्वावलोकनेऽपि सर्वत्र मैत्रपुत्रता शाकाद्याहारपरिणामसमन्वितेवेति निर्णेतुमशक्तेः । तत्संबन्धस्यापि सोपाधिकत्वात् । श्यामत्वरूपस्योपाविद्यमानत्वात् । मैत्रपुत्रोऽपि हि स एव शाकाद्याहारपरिणतिमान् यः श्याम इति । साधनाव्यापकोऽपि यः साध्यस्याप्यव्यापको नासावुपाधिः । यथा-धूमानुमाने खादिरत्वम् । तद्धि यथा-धूमस्य, एवं वहेरप्यव्यापकमेवेति नोपाधिः ।
બીજા ભેદનું ઉદાહરણ–
સંદિગ્ધવિપક્ષવૃત્તિક, જેમકે–વિવાદગ્રસ્ત પુરુષ સર્વા નથી, કારણ કે તે વક્તા છે. પ૭
$૧ વિપક્ષ એવા સર્વજ્ઞ પુરુષમાં વકતૃત્વની સંદિગ્ધ વૃત્તિ છે. કારણ કે, સર્વજ્ઞ વક્તા છે કે વક્તા નથી, એમાં સંદેહ છે. એ જ પ્રમાણે તે શ્યામ છે મૈત્રપુત્ર હોવાથી, જોવામાં આવતા મૈત્રપુત્ર સમૂહની જેમ, આદિ ઉદાહરણ પણ છે.
આ મૈત્રપુત્ર હોવાથી એ હેતુ ઉપાધિવાળે છે, એમ તૈયાયિકોનું કહેવું છે અને અહીં “શાકાઘાહારપરિણામ એ ઉપાધિ છે, કારણ કે સાધનને અવ્યાપક છતાં જે પદાર્થ સાધ્યની સાથે સમવ્યાપ્તિવાળો હોય તે ઉપાધિ કહેવાય છે. પરંતુ સાધનને વ્યાપક હોય તે ઉપાધિ નથી.
શંકા–સાધનના વ્યાપકને ઉપાધિ કહેવાથી શું થાય ?
હૃર સમાધાન–સાધનના વ્યાપકને ઉપાધિ કહેવાથી, ધૂમ હેતુને વઢિ સંબંધ પણ ઉપાધિવાળે થઈ જશે, કારણ કે આશ્વન સંબંધ સાધનભૂત ધૂમને
વ્યાપક છે જ. અર્થાત્ વ્યાપ્તિ પોતે જ સોપાધિક થઈ જશે. પણ વ્યાપ્તિ તે નિરુપાધિક હેવી જોઈએ. આથી સાધનના વ્યાપકને ઉપાધિ કહી શકાય નહિ
શંકા-શાકાઘાહાર પરિણામ પણ “મૈત્રપુત્રત્વ હેતુને વ્યાપક જ છે, કારણ કે, શાકાઘાહારપરિણામ વિના આ “મૈત્રપુત્રત્વ હેતુ કદી પણ વાત