________________
२८६
हेत्वाभासः।
[૬. ૧૭--
(टि०) नायं गौरिति अयं गवयः।
६८ पक्षसपक्षविपक्षैकदेशवृत्तिर्यथा-नित्या पृथिवी, प्रत्यक्षत्वात् । अयं पक्षे घटादावस्ति, न परमाण्वादौ, सपक्षे सामान्यादावस्ति, नाकाशादौ, विपक्षे बुबुदादावस्ति, नाप्ययणुकादों, अयोग्यक्षविषयत्वमेवात्र प्रत्यक्षत्वं द्रष्टव्यम् । ५ ।
९ पक्षसपक्षकदेशवृत्तिविपक्षव्यापको यथा-द्रव्याणि दिक्कालमनांसि, अमूतत्वात् । अयं पक्षे दिक्कालयोर्वर्तते, न मनसि, सपने व्योमन्यस्ति, न घटादौ, विपक्षं तु गुणादिकं व्यामोति । ६ ।
६१० पक्षविपक्षकदेशवृत्तिः सपक्षव्यापको यथा-न द्रव्याणि दिक्कालमनांसि, अमूर्त्तत्वात् । प्राक्तनवैपरीत्येन सुगममेतत् । ७ ।
११ सपक्षविपक्षव्यापकः पक्षकदेशवृत्तिर्यथा-न द्रव्याणि आकाशकालदिगात्ममनांसि, क्षणिकविशेषगुणरहितत्वात् । अयं पक्षे कालदिग्मनःसु वर्तते, नाकाशात्मसु, सपझं गुणादिकं विपक्षं च पृथिव्यप्तेजोवायुरूपं व्याप्नोति ।८।
૬૮ (૬) ક્ષત્રપવિપરાત્તિ –પક્ષ, સપક્ષ અને વિપક્ષના એક દેશમાં રહેનાર. જેમકે, પૃથ્વી નિત્ય છે, પ્રત્યક્ષ હોવાથી. આ હેતુ પક્ષ ઘટાદિમાં છે પણ પરમાણુ વિગેરેમાં નથી. સપક્ષ સામાન્યાદિમાં છે, જ્યારે આકાશાદિમાં નથી. વિપક્ષમાં બુદુબુદાદિમાં છે પરંતુ જલીય દ્રયણુકાદિમાં નથી. પ્રસ્તુતમાં પ્રત્યક્ષને અર્થ અચગીનું પ્રત્યક્ષ સમજવાનો છે.
$ (૬) ઘરઘારાવૃત્તિવાદારૂ–પક્ષ અને સપક્ષના એક દેશમાં રહેનાર અને વિપક્ષમાં વ્યાપક. જેમકે, દિફ-દિશા, કાલ અને મન દ્રવ્ય છે. કારણ કે, તે અમૂર્ત છે. આ હેતુ પક્ષ દિફ અને કાલમાં છે, જ્યારે મનમાં નથી, સપક્ષ આકાશાદિમાં છે પણ ઘટાદિમાં નથી, વિપક્ષ ગુણમાં વ્યાપીને રહેલ છે.
$૧૦ (૭) પદ્ઘવિરાવૃત્તિ સાક્ષરથrg–પક્ષ અને વિપક્ષના એક દેશમાં રહેનાર તથા સપક્ષમાં વ્યાપક જેમકે-“દિફ, કાલ અને મન દ્રવ્ય નથી કારણ કે, તે અમૂર્ત છે. આ હેતુ પક્ષ દિફ અને કાલમાં છે, જ્યારે મનમાં નથી, વિપક્ષ આકાશ અને આત્મા છે પણ ઘટાદિમાં નથી, જ્યારે સપક્ષ અદ્રવ્યરૂપ ગુણાદિમાં સર્વત્ર છે.
S૧૧ (૮) રરપવિપક્ષસ્થાપલા પાત્તા–સપક્ષ અને વિપક્ષમાં વ્યાપક હોય, અને પક્ષના એક દેશમાં રહેનાર. જેમકે, આકાશ, કાલ, દિ, આત્મા અને મન દ્રવ્ય નથી, કારણ કે, તે ક્ષણિક વિશેષગુણથી રહિત છે. આ હેતુ પક્ષ કાલ, દિફ અને મનમાં છે પણ આકાશ અને આત્મામાં નથી. સપક્ષ ગુણાદિ(પાંચ) અને વિપક્ષ પૃથ્વી, પાણી, તેજ, અગ્નિ અને વાયુમાં વ્યાપક છે.