________________
२८२
हेत्वाभासः ।
[ કે, વદ
तथोक्तः । अयं च सन्दिग्धविपक्षव्यावृत्तिकः, सन्दिग्धान्यथानुपपत्तिकः, सन्दिग्धव्यतिरेक इति नामान्तराणि प्राप्नोति ॥५५॥
અગ્નિકાતિક હેવાભાસનું સ્વરૂપ– . જે હેતુની અન્યથાનુપપત્તિમાં સંદેહ થાય તે હેતુ અનૈકાન્તિક છે. ૫૪
ઉ૧ હેતુ કેઈ વખત સાધ્ય સાથે દેખાય છે, અને કઈ વખત સાધ્યાભાવ સાથે પણ દેખાય છે, તેથી તેની અન્યથાનુપપત્તિ-વ્યાપ્તિ) સંદિગ્ધ બની જાય છે. ૫૪.
અનૈકાતિક હેત્વાભાસના ભેદે– તે બે પ્રકારે છે,–નિણતવિપક્ષવૃત્તિક, અને સંદિગ્ધવિપક્ષવૃત્તિક. ૫૫.
ફૂલ જે હેતુની વૃત્તિ વિપક્ષમાં નિર્ણત હોય તે–નિર્ણતવિપક્ષવૃત્તિક, અને જેની વૃત્તિ વિપક્ષમાં સંદિગ્ધ હોય તે સંદિગ્ધવિપક્ષવૃત્તિક છે. આના એટલે કે સંદિગ્ધવિપક્ષવૃત્તિકના સંદિગ્ધવિપક્ષવ્યાવૃત્તિક (વિપક્ષમાં સંદિગ્ધ અભાવવાળો) સંદિગ્ધાન્યથાનુપપત્તિક (સંદિગ્ધ અન્યથાનુપપત્તિ(વ્યાપ્તિ)વાળા) અને સ દિગ્ધવ્યતિરેક એવાં નામે પણ જાણવાં. ૫૫.
(पं०) तदभावेऽपोति साध्याभावेऽपि ॥५४॥ (५०) अयं चेति संदिग्धविपक्षवृत्तिकः ॥५५॥ (टि०) साध्यसद्भावे इत्यादि ॥ तदभावे इति ॥ साध्याभावे ॥५४॥ तत्राद्यभेदमुदाहरन्ति
निर्णीतविपक्षवृत्तिको यथा-नित्यः शब्दः प्रमेयत्वात् ॥५६॥
६१ प्रमेयत्वं हि सपक्षीभूते नित्ये व्योमादौ यथा प्रतीयते तथा विपक्षभूतेऽप्यनित्ये घटादौ प्रतीयत एव; ततश्चोभयत्रापि प्रतीयमानत्वाविशेषात् किमिदं नित्यत्वेनाविनाभूतम् , उताहो ! अनित्यत्वेन ? इत्येवमन्यथानुपपत्तेः संदिह्यमानत्वादनैकान्तिकतां स्वीकुरुते । एवं वह्निमानयं पर्वतनितम्बः पाण्डुद्रव्योपेतत्वादित्याद्यગુદા દા
પ્રથમ ભેદનું ઉદાહરણું– નિર્ણતવિપક્ષવૃત્તિક-જેમકે, શબ્દ નિત્ય છે, કારણ કે પ્રમેય છે. ૫૬. '
હ૧ પ્રમેયત્વ હેતુ જેમ સ૫ક્ષરૂપ નિત્ય આકાશાદિમાં પ્રતીત થાય છે, તેમ વિપક્ષરૂપ અનિત્ય ઘટાદિમાં પણ પ્રતીત થાય છે, તેથી કરીને નિત્ય અને અનિત્ય ઉભય સ્થળે થતી પ્રતીતિ સમાન હોવાથી આ પ્રમેયત્વ નિત્ય સાથે અવિનાભૂત છે કે અનિત્ય સાથે અવિનાભૂત છે? એ પ્રમાણે અન્યથાનુપત્તિમાં સંદેહ થતા હોવાથી અનેકતિક-(વ્યભિચારી) બની જાય છે. તેવી જ રીતે પર્વતને આ તટ અગ્નિવાળો છે. કારણ કે પાંડુ-(ઉજજવલ) દ્રવ્યથી યુક્ત છે. આવા હેતુઓ પણ નિણતવિપક્ષવૃત્તિકાર્નિકાન્તિકનાં ઉદાહરણે સમજી લેવાં. ૫૬.
(१०) पाण्डुद्रव्योपेतत्वादिति गोपालघटीधूमादावपि पाण्डुत्वं भवति ॥५६॥