________________
રહદ हेत्वाभासः।
[ ક. ધરૂपत्तेः। व्यतिरेके तास्तस्येति सम्बन्धाभावः; अव्यतिरेके पुनरवस्थातैवैति तदवस्थस्तदभावः। कथं च तदेकान्तैक्ये अवस्थाभेदोऽपि भवेत् ? વિરુદ્ધ હેત્વાભાસનું ઉદાહરણ–
જેમ કે પુરુષ નિત્ય જ છે, અથવા અનિત્ય જ છે, કારણ કે, તે પ્રત્યભિજ્ઞાનાદિવાળે છે. ૫૩ - ૬ ૧ સૂત્રમાં કહેલ “આદિ શબ્દથી સ્મરણ પ્રમાણ તથા તેના આભાસ વિગેરેનું ગ્રહણ જાણવું.
ફુર આ “પ્રત્યભિજ્ઞાનાદિવાળે છે—એ હેતુ પ્રથમ સાધ્યમાં-એટલે કે નિત્યત્વની સિદ્ધિમાં સાંખ્ય આદિએ કહેલ છે. પરંતુ આ હેતુ સ્થિર અને એક
સ્વરૂપવાળા પુરુષરૂપ સાયથી વિરુદ્ધ એવા પરિણામી પુરુષ સાથે વ્યાપ્ત હોવાથી વિદ્ધ હવાભાસ રૂપ છે. તે આ પ્રમાણે—જે આ પુરુષ-આત્મા સ્થિર એકસ્વરૂપવાળા જ હોય તે બાદ્યપદાર્થનું ગ્રહણ કરવું આદિ પ્રવૃત્તિને જેમ સુષસાદિ અવસ્થામાં અભાવ છે, તેમ-અભાવ થઈ જાય છે. તેથી તેને પ્રત્યભિજ્ઞાનાદિ કદી પણ થશે નહિ, અને જે પ્રત્યભિજ્ઞાનાદિ થાય તો તેના સ્થિર એકરૂપત્વની હાનિ થશે.
સાંખ્ય અવસ્થાતાની અવસ્થાઓના ભેદની અપેક્ષાએ પ્રત્યભિજ્ઞાનાદિની ઉત્પત્તિ વિગેરે વ્યવહાર ઘટાવાય છે.
જૈન–આ કથન પણ અગ્ય છે, કારણ કે, અવસ્થાઓ અવસ્થાતાથી ભિન્ન છે કે અભિન? એ બને વિકલ્પ ઘટતા નથી, તે આ પ્રમાણે તે અવસ્થાઓ અવસ્થાતાથી ભિન્ન હોય તે તે અવસ્થાએ તે જ અવસ્થાતાની છે એ સંબંધ બની શકશે નહિ. અને જે તે અવસ્થાઓ અવસ્થાતાથી અભિન્ન હોય તે માત્ર અવસ્થાતા જ બાકી રહેશે, અને તેમ થતા સંબંધનો અભાવ તે ને તે જ રહ્યો, અર્થાત્ બે વસ્તુ જ નથી તે પછી સંબંધ કોને? વળી બન્નેનું એકાંત ઐક્ય હોય તો અવસ્થાભેદ પણ શી રીતે ઘટશે ?
(५०) प्राचि साध्ये इति नित्य एव पुरुष इति साधके । कदाचिन्न स्युरिति स एवेति वा स्यादयमित्येव वा न पुनः स एवायमिति । सम्बन्धाभाव इति दधिश्वेताश्वयोरिव । अवस्थातैवेति न पुनरवस्थाः । तदभाव इति स्थिर कस्वरूपत्वाभावः ।
(टि०) यथा नित्य इत्यादि । प्राचि साध्ये इति 'नित्य एव पुरुपः' इत्येवंरूपे । स्थिरैकेति स्थिरी नित्य एकस्वभावः पुरुष आत्मा एव साध्यस्तस्माद् विपरीतो विपर्ययभूतः परिणामी नित्यानित्यः पुरुषस्तेन । तद्भावे वेति प्रत्यभिज्ञानादिभावे । अमिति प्रत्यभिज्ञादिरूपः । तासामिति अवस्थानाम् । अवस्थातुरिति आत्मनः । व्यतिरेकेति अवस्था भात्मनः सकाशाद्व्यतिरिक्ता अव्यतिरिक्ता इति विकल्पद्वयाऽसंभवात् । ता इति अवस्थाः । तस्येति भवस्थातुरात्मनः । अवस्थातेति आत्मवास्ति न त्ववस्थाः । तेन तासामभिन्नस्वात् । तदवस्थ इति पूर्वप्रकार एव, न त्ववस्थामेदेनाप्यपाक शक्यते । तदभाव इति प्रत्यभिज्ञानाभावः । कथं चेत्यादि । तदेकान्तेति तस्यात्मन एकान्तेन सर्वथा ऐक्ये नित्यक्यस्वभावत्वे ॥