________________
૨૭૪
ધ્રુત્વામાસઃ ।
[ ૬. -
વિષય નામના વિરુદ્ધભ્યાસોપલબ્ધિરૂપ મૂલ હેતુને અવસર મળી ગયા. અર્થાત્ આ સ્થળે સામાન્યમાં સર્વથા એકત્ર પ્રતિષ્ઠ છે, તેનુ વિરુદ્ધ અનેકત્વ છે, તેનાથી વ્યાપ્ત અનેકવૃત્તિત્વની અહી ઉપલબ્ધિ છે તેથી ફલિત એમ થાય કે, સામાન્ય સર્વથા એક ન ખને. જેમકે-અનેક ભાજનમાં રહેલ તાલલ અનેક છે.
અને સામાન્ય પણ અનેકવૃત્તિ-(અનેકમાં રહેનાર) છે, માટે તેમાં પણ એકત્વનું વિરોધી અનેકત્વ છે, તે અનેકત્વની વ્યાપ્તિ અનેકવૃત્તિત્ત્વ સાથે છે, અને તેની(અનેકવૃત્તિત્વની) ઉપલબ્ધિ અહીં છે, આ મૂલ હેતુ એટલા માટે છે કે, તેની અપેક્ષાએ જ પ્રસ’ગના ઉપન્યાસ કરવામાં આવ્યે છે, અને જૈન તથા યોગ ઉભયવાદીને આ હેતુ સિદ્ધ નથી એવું પણ નથી, અર્થાત્ સિદ્ધ જ છે, કારણ કે, બન્નેએ તેને સ્વીકારેલ છે, અને તેથી આ જ 'વિરુદ્ધભ્યાસોપલબ્ધિ’રૂપ અનેકવૃત્તિત્વ નામના મૂલ હેતુ જ છે, અને તે જ વસ્તુના નિશ્ચાયક છે.
શંકા- જો આ મૂલ હેતુ જ વસ્તુના નિશ્ચાયક છે એમ માને છે, તેા પછી પ્રસંગના ઉપન્યાસ શા માટે કર્યા ? પ્રસંગનુ ઉપસ્થાપન કરતાં પહેલાં જ આ હેતુનુ... ઉપસ્થાપન કરેા. કારણ કે, નિશ્ચયના સાધનભૂત હેતુને જ ખેલનાર વાદીનું વચન અન્યવાદીઓને ગ્રાહ્ય થાય છે.
સમાધાન—એમ ન કહેા. કારણ કે, મૂલ હેતુના પરિવારરૂપ જ આ પ્રસ’ગ છે, કારણ કે, કરનારને કોઈ એક અથના નિશ્ચય કરવાનું ઈષ્ટ છે, અનેનિશ્ચય તા સિદ્ધ હેતુથી જ થાય છે. એટલે, જે હેતુ સિદ્ધરૂપે ઈષ્ટ હેય તેના વ્યાપ્યવ્યાપકભાવ સિદ્ધ કરવા માટેના જ આ પ્રસ`ગ સાધન એ એક અન્ય પ્રકાર જ છે.
જે સર્વથા એક છે, તે અનેકત્ર હેાતું નથી. આ પ્રમાણવું કેવળ વ્યાદિન પણ ખાધક મનીને વિરુદ્ધ ધર્મના આશ્રય બની જશે એવા આક્ષેપ કરે છે. આ રીતે વ્યાખ્યવ્યાપકભાવને સિદ્ધ કરવાના આ પણ એક ખીન્ને પ્રકાર છે અને એ રીતે કોઈ પણ અન્યતરાસિદ્ધ ગમક નથી. ૫૧
(प०) तदयुक्तमित्यादि सूरिः । एकधर्मोपगमे इति ऐक्यलक्षणधर्मोपगमे । धर्मान्तरोपगमसंदर्शनमात्रतत्परत्वेनेति अनेकव्यक्तिवर्तित्वाभावसंदर्शनमात्रनिष्ठत्वेन । अस्येति प्रसङ्गस्य । वस्तुनिश्चायकत्वाभावादिति यत् सर्वथैकं तन्नानेकत्र वर्त्तते इत्युक्ते हि निषेधमात्रं प्रतीयते ते तु किञ्चित् निश्चीयते विधेरभावात् । तदिति वस्तु अनेकत्वमित्यतोऽग्रेव कुत इति पृच्छापदम् । प्रतिनियतेत्यादि प्रतिनियत एको यः प्रदार्थस्तत्राधेयत्वं आरोप्यत्वं तस्य भावस्तत्त्वं तत्लक्षणात् स्वभावात् । तद्भावस्येति प्रतिनियतपदार्थाधेयत्वस्वभावस्य । तदभावस्येति अन्यपदार्थाधेयत्वासम्भवस्य । तवेति यौगस्य । तन्निवृत्तिरिति अनेकवृत्तिरिति अनेववृत्तित्वानिवृत्तिः । अभ्युपगतेति भवता । अयमिति अनेकव्यक्तिवर्त्तित्वादिति हेतुः ।
ननु यद्ययमित्यादि परः । अयमेवेति मौलहेतुरेव । उपन्यस्यतामित्यतोऽग्रे यत इति गम्यम् । मैवमित्यादि सूरिः । अस्येति प्रसङ्गस्य । कुर्वत इति वादिनः । व्याप्यव्यापकभावसाधने इति अविनाभावः सम्बन्ध इति यावत् । एतदिति प्रसङ्गोपदर्शनम् ॥५१॥