________________
પક્ષમારા
૨૭૬
નથી. એમ માનવું પણ બરાબર નથી, કારણ કે તે પછી અસિદ્ધતા ગૌણ થઈ ગઈ કારણ કે-રત્નાદિ પદાર્થ પણ જ્યાં સુધી તત્ત્વથી અપ્રતીયમાન હોય ત્યાં સુધી પ્રધાનરૂપે તે રત્નાભાસ છે, એમ કહેવાતું નથી. તેવી જ રીતે હેતુ પરને સિદ્ધ ન થાય ત્યાં સુધી તે અસિદ્ધતા ગૌણરૂપ હોવાથી તે અસિદ્ધતા પ્રધાનભાવે કહી શકાય નહિ) વળી, અન્યતરાસિદ્ધ જ્યારે હેત્વાભાસ હોય ત્યારે વાદી તે નિગૃહીત થઈ જાય છે, અને જે એકવાર નિગૃહીત થયે તે પછી તેને અનિગ્રહ કહે એ ગ્ય નથી. કારણ કે-નિગ્રહ સાથે જ વાદને અંત આવે છે. માટે અન્યતરાસિદ્ધિને પૃથફ હેત્વાભાસ માન યોગ્ય નથી. _ (प०)नन्वन्यतरासिद्ध इत्यादि परः। अथेत्यादि इहापि परः सूरि प्रति । गौणमित्यादि परः। असिद्धत्वमिति एतच्च न चारु । असिद्धत्वमित्यतोऽग्रे यत. इति गम्यम् । तदाभास इति रत्नादिपदार्थाभासः । किं चेत्यादिनाऽहोऽजैनः ।
(टि.) नन्वन्यतरेत्यादि । तत्साधकमिति हेतुप्रसाधकम् । असाविति हेतुः । तं प्रतीति परं प्रति । तत्त्वत इति अपरीक्षितत्वात्तल्लक्षणफलानामतोऽज्ञायमानः । मुख्यत इति मुख्यवृत्त्या । तदाभास इति रत्नाभासः ।
अत्रोच्यते-यदा वादी सम्यग्घेतुत्वं प्रतिपद्यमानोऽपि तत्समर्थनन्यायविस्मरणादिनिमित्तेन प्रतिवादिनं प्राश्निकान् वा प्रतिबोधयितुं न शक्नोत्यसिद्धतामपि नानुमन्यते, तदाऽन्यतरासिद्धत्वेनैव निगृह्यते । तथा स्वयमनभ्युपगतोऽपि परस्य सिद्ध इत्येतावतैवोपन्यस्तो हेतुरन्यतरासिद्धो निग्रहाधिकरणम् , यथा-सांख्यस्य जैनं प्रत्यचेतनाः सुखादयः, उत्पत्तिमत्त्वाद् घटवदिति ।
ननु कथं तर्हि प्रसङ्गसाधनं सूपपादं स्यात् ?, तथा च प्रमाणप्रसिद्धव्याप्ति. केन वाक्येन परस्यानिष्टत्वापादनाय प्रसञ्जनं प्रसङ्गः, यथा-यत्सर्वथैकं तन्नानेकत्र वर्तते, यथैकः परमाणुस्तथा च सामान्यमिति कथमनेकव्यक्तिवत्तिं स्यात् ?, अनेकव्यक्तिवर्तित्वाभावं व्यापकमन्तरेण सर्वथैक्यस्य व्याप्यस्यानुपपत्तेः । अत्र हि वादिनः स्याद्वादिनः सर्वथैक्यमसिद्धमिति कथं धर्मान्तरस्यानेकव्यक्तिवर्त्तित्वाभावस्य गमकं સ્થાતિ વેત ? |
, સમાધાન–આને ઉત્તર આ પ્રમાણે છે, જ્યારે વાદી પિતાના હેતને સમ્યફ સમજતે હોય છતાં પણ તેના સમર્થનના ન્યાયને ભૂલી જવું આદિ કારણથી પ્રતિવાદી કે સભ્યોને સમજાવી શકે નહિ અને હેતુમાં અસિદ્ધતા પણ માને નહિ ત્યારે વાદી અન્યતરાસિદ્ધ હેત્વાભાસથી નિગૃહીત થાય છે. વળી પિતાને માન્ય ન હોય છતાં પણ બીજાને સિદ્ધ હોય એટલા માત્રથી ઉપસ્થિત કરાયેલ હેતુ અન્યતરાસિદ્ધ હોઈને નિગ્રહનું સ્થાન થાય છે. જેમકે-સાંખ્ય
જનને કહે કે-“સુખાદિ અચેતન છે, કારણ કે-ઉત્પત્તિમાન છે, ઘટની જેમ, સાંને કઈ પણ પદાર્થમાં ઉત્પત્તિ કે વિનાશ માન્ય નથી, પણ આવિર્ભાવ અને તિભાવ જ માન્ય છે. માટે આ ઉત્પત્તિમત્વ એ સાંખ્ય હેતુ અન્યતરાસિદ્ધ હેત્વાભાસ હાઈ નિગ્રહનું સ્થાન છે.