________________
૧૭]
हेत्वाभासः। हेतुः, यथा-यदनेकवृत्ति तदनेकम् । यथा-अनेकभाजनगतं तालफलं, अनेकवृत्ति च सामान्यमिति एकत्वस्य विरुद्धमनेकत्वम् । तेन व्याप्तमनेकवृत्तित्वम् , तस्योंपलब्धिरिह मौलत्वं चास्य एतदपेक्षयैव प्रसङ्गस्योपन्यासात् । न चायमुभयोरपि न सिद्धः, सामान्ये जैन-योगाभ्यां तदभ्युपगमात्। ततोऽयमेव मौलो हेतुरयमेव च वस्तुनिश्चायकः ।
___ ननु यद्ययमेव वस्तुनिश्चायकः कक्षीक्रियते, तर्हि किं प्रसंगोपन्यासेन ? प्रांगेवायमेवोपन्यस्यताम् । निश्चयाङ्गमेव हि ब्रुवाणो वादी वादिनामवधेयवचनो भवतीति चेत् , मैवम् । मौलहेतुपरिकरत्वादस्य । अवश्यमेव हि प्रसङ्गं कुर्वतोऽर्थः कश्चिन्नि
चाययितुमिष्टो, निश्चयश्च सिद्धहेतुनिमित्त इति यस्तत्र सिद्धो हेतुरिष्टस्तस्य व्याप्यव्यापकंभावसाधने प्रकारान्तरमेवैतत् । यत् सर्वथैकं तत्रानेकत्र वर्तत इति व्याप्तिदर्शनमात्रमपि हि बाधकं विरुद्धधर्माध्यासमाक्षिपतीत्यन्योऽयं साधनप्रकारः । एवं चं नान्यतरासिद्धस्य कस्यापि गमकत्वमिति ॥५१॥
સમાધાન–ઉપરોક્ત કથન યુક્તિયુક્ત નથી. કારણ કે, પ્રસંગનું કામ એટલું જ બતાવવાનું છે, કે જે તમે એક ધર્મ સ્વીકારતા હો તે બીજો પણ ધર્મ તમારે સ્વીકારે પડશે, આથી તે પ્રસંગ વસ્તુને નિશ્ચાયક નથી. પરંતુ પ્રસંગથી વિપરીત સ્વરૂપવાળો મૂલ હેતુ જ નિશ્ચાયક છે. અહીં પ્રસંગ–અનિષ્ટપાદન એ તે વ્યાપકના વિરુદ્ધની ઉપલબ્ધિરૂપ હેતુ છે. કારણ કે, અનેકવ્યક્તિવૃત્તિત્વરૂપ વ્યાપ્યનું વ્યાપક અનેકત્વ છે, એકાન્ત એકરૂપને અનેકવ્યક્તિવૃત્તિત્વ સાથે વિરોધ હોવાથી. તે આ પ્રમાણે–એકાન્ત એકરૂપ સામાન્ય પ્રતિનિયત પદાર્થનું આધેય બને એ સ્વભાવ છે. (અર્થાત એકરૂપ સામાન્ય કઈ એક પદાર્થરૂપ આધારમાં આધેયરૂપે રહેવાના સ્વભાવવાળું છે, માટે તેમાં બીજા સ્વભાવને અભાવ છે. (અર્થાત્ અપ્રતિનિયત-(અનેક) પદાર્થની આધેયતારૂપ સ્વભાવને અભાવ છે) માટે તે એક પદાર્થના આધેય બન્યા પછી અન્ય પદાર્થનું આધેય બની શકતું નથી. કારણ કે, પ્રતિનિયત પદાર્થોધેયતારૂપ સ્વભાવ અને અપ્રતિનિયત પદાર્થોધે તારૂપ સ્વભાવ પરસ્પરને પરિત્યાગ કરી રહેવાના સ્વભાવે. વાળા હોવાથી વિધી છે. માટે અનેકત્રવૃત્તિનું વ્યાપક અનેકત્વ છે, ઍ સિદ્ધિ થયું અને સામાન્યમાં તે તે અનેકત્વનું વિરોધી સર્વ ક્યએકાન્ત એકd) તને સંમત-માન્ય છે, માટે સામાન્યમાં અનેકવૃત્તિત્વ ઘટી શકશે નંહિ. કારણે કે, સામાન્યમાં તેના વિરોધી ઐય-એકત્વને સદ્ભાવ હોવાથી. તેમાંથી અને કવરૂપ વ્યાપક અભાવ થતે હોઈ અનેકવૃત્તિત્વરૂપ વ્યાપ્યાં પણું અવશ્ય અભાવ થઈ જાય છે. પણ તમે અનેકવૃત્તિત્વનો અભાવ માનતો નથી, માટે પ્રસંગ
तदपे” इति टिप्पणे ।