________________
२६६
पक्षाभासः।
[ ૬. ૧૫
તદ્રા) બોલે તે તિરસ્કાર કરવાપૂર્વક તેને સભામાંથી બહાર કાઢવામાં આવે છે, જે પ્રસ્તુત બોલવું હોય તે તેને માટે વિક૫સિદ્ધ ધમીને છેડીને બીજું કયું શરણ છે ?
(૫૦) નાન્વિત્યાદ્રિ પર વિન્નતિ અતિ વ ા પ્રમાણે રૂતિ રિત-જાતિમાપ !
ननु किमित्यादि ॥ विकल्पेनेति अप्रमाणेन । तूष्णीमिति मौनमेव नाश्रयेत् । अप्रकृतमिति प्रस्तुतविरुद्धम् -अपरवादारम्भकं वाक्यम् । सनिकारमिति सपराभवम् ।
अप्रामाणिके वस्तुनि मूक-बावदूकयोः कतरः श्रेयानिति स्वयमेव विवेचयन्तु तार्किकाः ? इति चेत् । ननु भवान् स्वोक्तमेव तावद्विवेचयतु, मूकतैव श्रेयसीति च पूत्करोति निष्प्रमाणके वस्तुनीति विकल्पसिद्धं धर्मिणं विधाय मूकताधर्म च विदधातीत्यनात्मज्ञशेखरः । तस्मात् प्रामाणिकेनापि स्वीकर्तव्यैव क्वापि विकल्पसिद्धिः । न च सैव सर्वत्रास्तु, कृतं प्रमाणेनेति वाच्यम् । तदन्तरेण नियतव्यवस्थाऽयोगात् । एको विकल्पयति, अस्ति सर्वज्ञोऽन्यस्तु नास्तीति किमत्र प्रतिपद्यताम् ? । प्रमाणमुद्राव्यवस्थापिते त्वन्यतरस्मिन् धर्मे दुर्द्धरोऽपि कः किं कुर्यात् ? । प्रमाणसिद्धचनहें तु धर्मिणि खपुष्पादौ विकल्पसिद्धिरपि साधीयसी; तार्किकचक्रचक्रवर्तिनामपि तया व्यवहारदर्शनात् ।
શંકા–પ્રમાણરહિત વસ્તુમાં મૌન રહેવું કે બકવાદ કરે એ બેમાંથી શું સારું છે, તેનું વિવેચન તો સ્વયં તાર્કિક કરી લેશે.
સમાધાન-જે એમ હોય તે તમારા કથનનું તમે પોતે જ વિવેચન કરે તે જણાશે કે, “મૂકતા હિતકારી છે એ પ્રમાણે પિકારો છે અને વળી, “નિgમાળ વરસુનિ-(પ્રમાણરહિત વસ્તુમાં) એ પ્રમાણે વિક૯પસિદ્ધ ધર્મોનું વિધાન કર્યા છતાં મૂક રહેવાનું પણ વિધાન કરે છે–આમ પિતાને જ નહિ જાણના રમાં તમે શિરોમણિ-(મૂર્ખશિરોમણિ) છે. તેથી પ્રામાણિક પુરુષે પણ કોઈ સ્થળે (ધમીને વિષે) વિકસિદ્ધિ સ્વીકારવી જોઈએ. પરંતુ દરેક સ્થળે વિકટપથી જ સિદ્ધિ છે, માટે પ્રમાણથી સયું, એમ પણ કહેવું ન જોઈએ, કારણ કે-પ્રમાણ વિના નિયત વ્યવસ્થા બનશે નહિ. સર્વજ્ઞ છે-એ પ્રમાણે કઈ વિકલ્પ કરે ત્યારે બીજે સર્વજ્ઞ નથી એમ કહે ત્યારે શું સ્વીકારવું ? પણ જે અસ્તિત્વ કે નાસ્તિત્વ એ બને ધર્મમાંથી કઈ પણ એક ધર્મ પ્રમાણ મુદ્રાથી વ્યવસ્થાપિત-(સિદ્ધ) કરવામાં આવે ત્યારે દદ્ધર પુરુષ પણ ત્યાં શું કરી શકે ? અર્થાત્ પ્રમાણુસિદ્ધ ધર્મ તેને સ્વીકારે જ પડે. પરંતુ પ્રમાણથી જેની સિદ્ધિ થઈ શકે તેમજ ન હોય એવા આકાશકુસુમાદિ ધમી વિષે તો વિકલ્પથી કરાતી સિદ્ધિ પણ હિતકારી છે, અને તાર્કિકશિરોમણિ વિદ્વાનને વ્યવહાર પણ તે જ જોવાય છે.
अप्रमाणिकेइत्यादि परः। ननु भवानिति सूरिः। तदन्तरेणेति प्रमाणमन्तरेण । १ सर्वज्ञख मु० पु१ । २ तथा मु० पु१ ।